એક સમાંતર પ્લેટ કેપેસિટરની રચના કરવાની છે,જેમાં $5$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાયઇલેક્ટ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે,જેથી તેની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ $10^9 \; Vm^{-1}$ હોય. જો કેપેસિટરનું વોલ્ટેજ રેટિંગ $12 \; kV$ હોય,તો $80 \; pF$ કેપેસીટન્સ મેળવવા માટે દરેક પ્લેટનું લઘુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ?

  • A
    $10.5 \times 10^{-6} \; m^2$
  • B
    $25.0 \times 10^{-5} \; m^2$
  • C
    $12.5 \times 10^{-5} \; m^2$
  • D
    $21.7 \times 10^{-6} \; m^2$

Explore More

Similar Questions

સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું?

$A$ ક્ષેત્રફળ ધરાવતી પાંચ સમાન ધાતુની પ્લેટો એકબીજાથી $d$ જેટલા સમાન અંતરે સમાંતર ગોઠવેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લેટ $1$ અને $4$ ને એક તાર વડે અને પ્લેટ $3$ અને $5$ ને બીજા તાર વડે જોડેલી છે. બિંદુ $A$ અને $B$ વચ્ચે તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો.

એક ચાર્જ થયેલ સમાંતર પ્લેટ કેપેસિટરની અવાહક પ્લેટો (પ્લેટો વચ્ચેનું અંતર ઓછું છે) સ્થિત-વિદ્યુત આકર્ષણને કારણે એકબીજાની નજીક આવી રહી છે. કોઈ અન્ય બળ કાર્યરત નથી અને કોઈ વિકિરણ થતું નથી તેમ ધારીને, નીચેનામાંથી કયો આલેખ પ્લેટો વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનના તફાવત $(V)$ નો સમય $(t)$ સાથેનો ફેરફાર આશરે દર્શાવે છે?

બે ચાર્જ થયેલા કેપેસિટરની બહારની પ્લેટો સ્થિર છે અને અંદરની પ્લેટો $k$ ફોર્સ કોન્સ્ટન્ટ ધરાવતી સ્પ્રિંગ દ્વારા જોડાયેલી છે. દરેક કેપેસિટર પરનો ચાર્જ $q$ છે. સંતુલન સ્થિતિમાં સ્પ્રિંગમાં થતો વધારો શોધો.

પાતળી મેટલ ફોઈલ દ્વારા બનાવેલા કેપેસિટરનું કેપેસિટન્સ $2\,\mu F$ છે. જો ફોઈલને $0.15\,mm$ જાડાઈના કાગળ સાથે વાળવામાં આવે,કાગળનો ડાયલેક્ટ્રિક અચળાંક $2.5$ હોય અને કાગળની પહોળાઈ $400\,mm$ હોય,તો ફોઈલની લંબાઈ .....$m$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo