એક કણનો પ્રારંભિક વેગ $(\hat{i} + \hat{j}) \, m/s$ અને પ્રવેગ $(\hat{i} + \hat{j}) \, m/s^2$ છે. $10 \, s$ પછી તેની ઝડપ કેટલી હશે?

  • A
    $11 \, m/s$
  • B
    $22 \, m/s$
  • C
    $2 \sqrt{11} \, m/s$
  • D
    $11 \sqrt{2} \, m/s$

Explore More

Similar Questions

બે કણો $A$ અને $B$ ને આકૃતિમાં દર્શાવેલ દિશામાં અનુક્રમે $V_A = 20 \ ms^{-1}$ અને $V_B = 10 \ ms^{-1}$ ના વેગ સાથે એકસાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તેઓ $0.5 \ s$ પછી હવામાં અથડાય છે. $(a)$ ખૂણો $\theta$ અને $(b)$ અંતર $x$ શોધો.

બે કણો $A$ અને $B$ એ $XY$ સમતલમાં ગતિ કરી રહ્યા છે. કણ $A$ એ $y = x$ સમીકરણવાળી રેખા પર ગતિ કરે છે,જ્યારે કણ $B$ એ $X$-અક્ષ પર એવી રીતે ગતિ કરે છે કે જેથી તેમના $X$-યામ હંમેશા સમાન રહે. જો કણ $B$ એ $3 \ m/s$ ની અચળ ઝડપથી ગતિ કરતો હોય,તો કણ $A$ ની ઝડપ કેટલી હશે?

એક એથ્લેટ $10 \, m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર ટ્રેકનો એક આંટો $40 \, sec$ માં પૂર્ણ કરે છે. તો $2 \, min \ 20 \, sec$ માં તેના દ્વારા કાપેલું અંતર ........ $m$ છે.

$72 \ km/h$ ની રેખીય ઝડપે જઈ રહેલી એક કારના પૈડાંની ત્રિજ્યા $0.250 \ m$ છે. જો બ્રેક લગાડતાં $20$ પરિભ્રમણો બાદ પૈડાં થંભી જાય,તો કારની બ્રેકે ....... $rad \ s^{-2}$ પ્રતિપ્રવેગ ઉત્પન્ન કર્યો કહેવાય. ($.5$ માં)

Difficult
View Solution

ધારો કે $u_x$ = પ્રારંભિક વેગનો સમક્ષિતિજ ઘટક, $u_y$ = પ્રારંભિક વેગનો શિરોલંબ ઘટક, $R$ = સમક્ષિતિજ અવધિ, $T$ = ઉડ્ડયન સમય અને $H$ = પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ છે. નીચેના બે સ્તંભોને જોડો:
સ્તંભ $I$સ્તંભ $II$
$(A)$ $u_x$ બમણો થાય, $u_y$ અડધો થાય$(p)$ $H$ બદલાશે નહીં
$(B)$ $u_y$ બમણો થાય, $u_x$ અડધો થાય$(q)$ $R$ બદલાશે નહીં
$(C)$ $u_x$ અને $u_y$ બંને બમણા થાય$(r)$ $R$ ચાર ગણો થશે
$(D)$ માત્ર $u_y$ બમણો થાય$(s)$ $H$ ચાર ગણો થશે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo