એક કણ $r$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર અચળ ઝડપ $v$ થી ગતિ કરે છે. જ્યારે કણ $P$ થી $Q$ સુધી ગતિ કરે ત્યારે વેગમાં થતો ફેરફાર કેટલો હશે? $(\angle POQ = 40^\circ)$

  • A
    $2v \cos 40^\circ$
  • B
    $2v \sin 20^\circ$
  • C
    $2v \sin 40^\circ$
  • D
    $2v \cos 20^\circ$

Explore More

Similar Questions

એક એથ્લેટ $R$ ત્રિજ્યાના વર્તુળાકાર ટ્રેકનો એક આંટો $40 \,s$ માં પૂર્ણ કરે છે. $2 \,min \,20 \,s$ ના અંતે તેનું સ્થાનાંતર કેટલું હશે?

જો $\omega_1$ એ ઘડિયાળના કલાકના કાંટાનો કોણીય વેગ હોય અને $\omega_2$ એ પૃથ્વીનો કોણીય વેગ હોય,તો ગુણોત્તર $\omega_1 : \omega_2$ કેટલો થાય?

એક કણ સમાન ઝડપ સાથે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. તેની ગતિ કેવી છે?

કયા કિસ્સામાં કોણીય વેગનો ઉપયોગ ઉપયોગી છે?

એક કણ $P$ એ $a$ ત્રિજ્યાના વર્તુળમાં $v$ જેટલી સમાન ઝડપથી ગતિ કરે છે. $C$ એ વર્તુળનું કેન્દ્ર છે અને $AB$ એ વ્યાસ છે. જ્યારે $P$ એ $B$ માંથી પસાર થાય છે,ત્યારે $A$ અને $C$ ની સાપેક્ષ $P$ ના કોણીય વેગનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo