એક કણ $5 \; cm$ ત્રિજ્યાના વર્તુળમાં અચળ ઝડપ અને $0.2 \pi \; sec$ ના આવર્તકાળ સાથે ગતિ કરે છે. કણનો પ્રવેગ .... $m/sec^2$ છે.

  • A
    $15$
  • B
    $36$
  • C
    $5$
  • D
    $25$

Explore More

Similar Questions

$a$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં અચળ કોણીય ઝડપ $\omega$ થી ગતિ કરતા કણના સ્થાનાંતરનું મૂલ્ય સમય $t$ સાથે કેવી રીતે બદલાય છે?

Difficult
View Solution

ઘડિયાળના કલાક કાંટા અને મિનિટ કાંટાની કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

ઘડિયાળમાં સેકન્ડ કાંટાની લંબાઈ $1 \, cm$ છે. $15 \, \text{સેકન્ડ}$ માં તેના છેડાના વેગમાં થતો ફેરફાર કેટલો હશે?

એક વિમાન $100\, m$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર $100\, m/s$ ની સમાન ઝડપથી ઉડી રહ્યું છે. વિમાનની કોણીય ઝડપ ......... $rad/s$ હશે.

$120$ પરિભ્રમણ પ્રતિ મિનિટની ઝડપે ફરતા ફ્લાયવ્હીલનો કોણીય વેગ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo