વેગ $\overrightarrow{V}$ સાથે ગતિ કરતા કણ પર સદિશ ત્રિકોણ $PQR$ દ્વારા દર્શાવેલ ત્રણ બળો લાગે છે. કણનો વેગ

  • A
    વધશે
  • B
    ઘટશે
  • C
    અચળ રહેશે
  • D
    સૌથી નાના બળ $\overrightarrow{QR}$ મુજબ બદલાશે

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m$ દળને બે દોરીઓ $T_1$ અને $T_2$ વડે લટકાવવામાં આવ્યું છે. તણાવ બળો $T_1$ અને $T_2$ ની ગણતરી કરો.

આકૃતિમાં દર્શાવેલ બ્લોક્સ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો,જેમને ઘર્ષણરહિત ટેબલ પર અચળ બળ $F$ દ્વારા ધકેલવામાં આવે છે:
$A.$ બધા બ્લોક્સ સમાન પ્રવેગ સાથે ગતિ કરે છે.
$B.$ દરેક બ્લોક પરનું પરિણામી બળ સમાન છે.
આમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

નીચેનામાંથી કયા બળોના સમૂહ સંતુલનમાં હોઈ શકે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $W$ વજન અને $5\, cm$ ત્રિજ્યા ધરાવતો એક સમાન ગોળો $8\, cm$ લંબાઈની દોરી વડે લીસી ઉભી દીવાલ સાથે બાંધેલો છે. દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$70\,kg$ ના ગાર્ડન રોલરને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે $\overrightarrow{F} = 200\,N$ ના બળથી ધકેલવામાં આવે છે. રોલર પર લાગતું લંબબળ (normal reaction) $.......\,N$ છે. (આપેલ છે $g = 10\,m s^{-2}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo