$5 \text{ units}$ દળ ધરાવતો એક કણ $XOY$ સમતલમાં $Y = X + 4$ રેખા પર $V = 3 \sqrt{2} \text{ units}$ ની સમાન ઝડપથી ગતિ કરે છે. ઉગમબિંદુની સાપેક્ષે કણના કોણીય વેગમાનનું મૂલ્ય ...... $\text{units}$ છે.

  • A
    $60$
  • B
    $40 \sqrt{2}$
  • C
    $0$
  • D
    $7.5$

Explore More

Similar Questions

બે કણો,દરેકનું દળ $m$ અને ઝડપ $v$ છે,જે $d$ અંતરે રહેલી સમાંતર રેખાઓ પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. સાબિત કરો કે બે કણોની સિસ્ટમનો કોણીય વેગમાન સદિશ તે બિંદુથી સ્વતંત્ર છે જેની સાપેક્ષમાં કોણીય વેગમાન લેવામાં આવે છે.

$m = 5$ દળનો એક કણ $XOY$ સમતલમાં $Y = X + 4$ રેખા પર $v = 3\sqrt{2}$ ની સમાન ઝડપથી ગતિ કરી રહ્યો છે. ઉગમબિંદુની સાપેક્ષે કણના કોણીય વેગમાનનું મૂલ્ય ....... છે.

શું પદાર્થની ભ્રમણાક્ષ બદલાતા તેનું કોણીય વેગમાન બદલાય છે? શા માટે?

એક બિંદુવત દળ $m$ ને નળાકાર ટ્યુબમાંથી પસાર થતી દોરીના એક છેડે બાંધેલું છે. આ દોરીને હાથમાં પકડી રાખેલી છે અને બિંદુવત દળ $r_1 = 2 \ m$ ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળમાં $v_1 = 4 \ m/s$ ની ઝડપથી ગતિ કરે છે. ત્યારબાદ દોરીને નીચે ખેંચવામાં આવે છે જેથી ત્રિજ્યા ઘટીને $r_2 = 1 \ m$ થાય છે. બિંદુવત દળનો નવો રેખીય વેગ,કોણીય વેગ અને અંતિમ ગતિઊર્જા તથા પ્રારંભિક ગતિઊર્જાનો ગુણોત્તર ગણો.

Difficult
View Solution

$m$ દળ ધરાવતો એક કણ સમય $t$ માં $\overrightarrow{r} = 10 \alpha t^2 \hat{i} + 5 \beta (t - 5) \hat{j}$ પથ પર ગતિ કરે છે. જ્યાં $\alpha$ અને $\beta$ પરિમાણીય અચળાંકો છે. કણનું કોણીય વેગમાન $t = 0$ સમયે હતું તેટલું જ $t = \dots$ સેકન્ડ સમયે થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo