કોઈપણ ક્ષણે તરંગના ગર્ત (trough) પર રહેલો કણ કેટલા સમય ($T =$ આવર્તકાળ) પછી સરેરાશ (મધ્યમાન) સ્થાન પર આવશે?

  • A
    $T/2$
  • B
    $T/4$
  • C
    $T$
  • D
    $2T$

Explore More

Similar Questions

એક પદાર્થ માધ્યમ $P$ માં $150 \text{ mm}$ લાંબુ અને માધ્યમ $Q$ માં $0.30 \text{ m}$ લાંબુ તરંગ મોકલે છે. જો માધ્યમ $P$ માં તરંગનો વેગ $80 \text{ cm s}^{-1}$ હોય, તો માધ્યમ $Q$ માં તરંગનો વેગ કેટલો હશે ($\text{ m s}^{-1}$ માં)?

મુક્ત આધાર (free support) પરથી પરાવર્તનને કારણે તરંગના કળામાં કેટલો ફેરફાર થશે?

$210 \text{ Hz}$ ની આવૃત્તિ ધરાવતું ધ્વનિ તરંગ $330 \text{ ms}^{-1}$ ની ઝડપે ધન $x$-અક્ષની દિશામાં ગતિ કરે છે. તરંગનો દરેક કણ બે અંતિમ બિંદુઓ વચ્ચે $10 \text{ cm}$ નું અંતર કાપે છે. આ તરંગના સ્થાનાંતર વિધેય $s(x, t)$ નું સમીકરણ ($x$ મીટરમાં, $t$ સેકન્ડમાં) શું હશે?

$y = 0.25 \sin(10\pi x - 2\pi t)$ દ્વારા વર્ણવવામાં આવતું તરંગ,જ્યાં $x$ અને $y$ $meters$ માં છે અને $t$ $seconds$ માં છે,તે કઈ દિશામાં ગતિ કરે છે?

દોરી પર ગતિ કરતા તરંગનું સમીકરણ $y = \sin(20 \pi x + 10 \pi t)$ છે,જ્યાં $x$ અને $t$ એ $SI$ એકમોમાં અંતર અને સમય છે. સમાન દોલન ઝડપ ધરાવતા બે બિંદુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હશે ($cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo