એક કણ $A$ કંપવિસ્તાર અને $\omega$ કોણીય આવૃત્તિ સાથે સીધી રેખામાં $S.H.M.$ કરે છે. જ્યારે તે મધ્યમાન સ્થાનથી $\frac{\sqrt{3}}{2}A$ અંતરે હોય,ત્યારે આઘાતી બળને કારણે તેની ગતિઊર્જામાં $\frac{1}{2}m\omega^2A^2$ જેટલો વધારો થાય છે. તો તેનો નવો કંપવિસ્તાર કેટલો હશે?

  • A
    $\frac{\sqrt{5}}{2}A$
  • B
    $\frac{\sqrt{3}}{2}A$
  • C
    $\sqrt{2}A$
  • D
    $\sqrt{5}A$

Explore More

Similar Questions

કોઈપણ $S.H.M.$ માટે,કંપવિસ્તાર $6\, cm$ છે. જો તત્કાલીન સ્થિતિઊર્જા એ કુલ ઊર્જાના અડધી હોય,તો કણનું તેના મધ્યમાન સ્થાનથી અંતર .... $cm$ છે.

જો સરળ આવર્તગતિની આવૃત્તિ $f$ હોય,તો તેની ગતિઊર્જાની આવૃત્તિ કેટલી થાય?

$S.H.M.$ કરતા કણ માટે,જ્યારે કણનું મધ્યમાન સ્થાનથી સ્થાનાંતર $\frac{\sqrt{3}}{2} A$ હોય,ત્યારે કુલ ઉર્જા એ ગતિ ઉર્જા કરતા '$n$' ગણી છે,જ્યાં $A$ એ $S.H.M.$ નો કંપવિસ્તાર છે. '$n$' નું મૂલ્ય શોધો.

સરળ આવર્ત ગતિ કરતા પદાર્થની ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો ગુણોત્તર, જ્યારે તે મધ્યમાન સ્થાનથી તેના કંપવિસ્તારના $\frac{1}{N}$ અંતરે હોય ત્યારે કેટલો થાય?

$S.H.M.$ કરતા પદાર્થની કુલ ઉર્જા $E$ છે. જ્યારે સ્થાનાંતર કંપવિસ્તારના અડધા હોય ત્યારે ગતિ ઉર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo