એક લોલકના ગોળાની તેના સૌથી નીચલા સ્થાને ઝડપ $3 \, m/s$ છે. લોલકની લંબાઈ $50 \, cm$ છે. જ્યારે દોરી શિરોલંબ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે ત્યારે ગોળાની ઝડપ $....... \, m/s$ થશે $(g = 10 \, m/s^2)$.

  • A
    $1$
  • B
    $20$
  • C
    $40$
  • D
    $2$

Explore More

Similar Questions

$100 \ m/s$ ની ઝડપે ગતિ કરતી એક ગોળી સમાન જાડાઈના બે પાટિયાંને માંડ વીંધી શકે છે. જ્યારે ઝડપ બમણી કરવામાં આવે ત્યારે તે જ ગોળી દ્વારા વીંધવામાં આવતા આવા પાટિયાઓની સંખ્યા કેટલી હશે?

$0.25 \ kg$ દળ ધરાવતો એક પદાર્થ $x=0$ થી $x=2 \ m$ સુધી સુરેખ પથ પર $v=k x^{3/2}$ ઝડપથી ગતિ કરે છે,જ્યાં $k=2$ $SI$ એકમો છે. આ સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ દ્વારા થયેલું કાર્ય કેટલું હશે ($J$ માં)?

એક બસ $v$ વેગ સાથે સપાટ રસ્તા પર ગતિ કરી રહી છે, જે $F$ જેટલું પ્રતિરોધક બળ લગાડવાથી $x$ અંતરે અટકી શકે છે. મુસાફરોને બેસાડવાથી બસ પરનો ભાર $25\%$ વધે છે. હવે, જો બસ તે જ ઝડપે ગતિ કરતી હોય અને તે જ પ્રતિરોધક બળ લગાડવામાં આવે, તો બસ અટકે તે પહેલાં કાપેલું અંતર કેટલું હશે?

$100 \, g$ દળનો બ્લોક ખરબચડી સપાટી પર ગતિ કરે છે. જ્યારે તેનો વેગ $10 \, m/s$ થી ઘટીને $5 \, m/s$ થાય ત્યારે ઉત્પન્ન થતી ઉષ્મા ....... $J$ છે.

જ્યારે કોઈ બાહ્ય બળ દ્વારા પદાર્થ પર કાર્ય કરવામાં આવે છે,ત્યારે તેનું

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo