એક લોલકનો ગોળો શિરોલંબ સમતલમાં એવી રીતે દોલન કરે છે કે તેનો કોણીય કંપવિસ્તાર $90^o$ કરતા ઓછો છે. તેના સૌથી ઉચ્ચતમ બિંદુએ,દોરી કાપી નાખવામાં આવે છે. ત્યારબાદ ગોળા માટે કયો ગતિપથ શક્ય છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

કોઈ આપેલ સ્થળે, સાદા લોલક દ્વારા એક મિનિટમાં થતા દોલનોની સંખ્યા $72$ થી વધારીને $90$ કરવા માટે, લોલકની લંબાઈમાં કેટલો ઘટાડો કરવો પડે ($\%$ માં)?

$1.21 \,m$ અને $1.0 \,m$ લંબાઈના બે લોલક દોલન કરવાનું શરૂ કરે છે. કોઈ એક ક્ષણે,બંને સમાન કળામાં મધ્યસ્થ સ્થાને છે. લાંબા લોલકના કેટલા દોલન પછી બંને ફરીથી સમાન કળામાં હશે?

Difficult
View Solution

$S.H.M.$ કરતું એક સાદું લોલક તેના આધાર સાથે મુક્ત પતન કરી રહ્યું છે. તો:

એક સાદું લોલક એક ટ્રોલીની છત પરથી લટકાવેલું છે જે $a$ પ્રવેગ સાથે સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે. તેનો આવર્તકાળ $T = 2\pi \sqrt{\frac{l}{g'}}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $g'$ કોના બરાબર છે?

$1 \ m$ લંબાઈ અને $100 \ g$ દળનો ગોળો ધરાવતું એક સાદું લોલક એક કારમાં લટકાવેલું છે, જે $100 \ m$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર $10 \ m/s$ ની અચળ ઝડપે ગતિ કરે છે. જો લોલક તેની સંતુલન સ્થિતિની આસપાસ ત્રિજ્યાવર્તી દિશામાં નાના દોલનો કરે, તો તેનો આવર્તકાળ $T = 2\pi / \alpha^{1/4}$ દ્વારા આપવામાં આવે છે. $\alpha$ નું મૂલ્ય શોધો. ($g = 10 \ m/s^2$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo