રુધિરજૂથ $A$ ધરાવતી વ્યક્તિ નીચેનામાંથી કયા રુધિરજૂથનું રુધિર મેળવી શકે છે?

  • A
    $A$ અને $B$
  • B
    $B$ અને $O$
  • C
    $A$ અને $O$
  • D
    $A, B, AB$ અને $O$

Explore More

Similar Questions

ઈજા પામેલા ભાગમાંથી સતત રુધિરનું વહન $..........$ ની ઊણપને કારણે જોવા મળે છે.

હેમેટોક્રિટ એ શેનો ગુણોત્તર છે?

રુધિર કોષોના વિશ્લેષણ માટે રુધિરને ગંઠાઈ જતું અટકાવવા માટે આપેલા વિકલ્પોમાંથી કઈ ટેસ્ટ ટ્યુબનો ઉપયોગ થતો નથી?

કૉલમ જોડો:
કૉલમ-$I$ (રુધિર જૂથ) કૉલમ-$II$ (હાજર પ્રતિજન)
$A$. $A$ $p$. $B$
$B$. $B$ $q$. $A$
$C$. $AB$ $r$. $A$ અને $B$
$D$. $O$ $s$. $A, B$ અને $O$
$t$. $NIL$ (કોઈ નહીં)

આયર્નનું સૌથી વધુ પ્રમાણ શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo