એક ફોટોઈલેક્ટ્રિક સેલને $1\;m$ દૂર રહેલા પ્રકાશના બિંદુવત ઉદગમ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. જ્યારે ઉદગમને $2\;m$ દૂર ખસેડવામાં આવે,ત્યારે:

  • A
    ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની સંખ્યા શરૂઆતની સંખ્યા કરતા અડધી થાય છે
  • B
    દરેક ઉત્સર્જિત ઈલેક્ટ્રોન શરૂઆતની ઉર્જા કરતા અડધી ઉર્જા ધરાવે છે
  • C
    ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની સંખ્યા શરૂઆતની સંખ્યા કરતા ચોથા ભાગની થાય છે
  • D
    દરેક ઉત્સર્જિત ઈલેક્ટ્રોન શરૂઆતની ઉર્જા કરતા ચોથા ભાગની ઉર્જા ધરાવે છે

Explore More

Similar Questions

એક તત્વની ઇલેક્ટ્રોનિક રચના $1s^2 2s^2 2p^6 3s^2 3p^6 3d^5 4s^1$ છે. આ તેની કઈ અવસ્થા દર્શાવે છે?

નીચેનામાંથી કયું પ્લેન્કટોન અને લિટોરલ વનસ્પતિઓની ગીચ વસ્તીને ટેકો આપે છે?

રેખાઓની જોડી $x^2+xy-2y^2=0$ ની એક રેખા,રેખાઓની જોડી $3y^2-5xy-2x^2=0$ ની એક રેખાને લંબ છે. જો તે બે લંબ રેખાઓ સિવાયની બે રેખાઓનું સંયુક્ત સમીકરણ $ax^2+2hxy+by^2=0$ હોય,તો $a+2h+b=$

હર્બેરિયમ બનાવવાની વિવિધ પ્રક્રિયાઓનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?
$1$ સૂકવવું $2$ ઝેરીકરણ (Poisoning) $3$ એકત્રીકરણ $4$ લેબલિંગ $5$ માઉન્ટિંગ $6$ જમા કરાવવું (Deposition) $7$ ટાંકા લેવા (Stitching)

બે તરંગોના સ્થાનાંતરના સમીકરણો $y_1 = 10 \sin(3\pi t + \pi/3)$ અને $y_2 = 5(\sin 3\pi t + \sqrt{3} \cos 3\pi t)$ તરીકે આપેલા છે,તો તેમના કંપવિસ્તારનો ગુણોત્તર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo