એક ભૌતિક રાશિ $P$ એ $P = \frac{A^3 B^{1/2}}{C^{-4} D^{3/2}}$ દ્વારા આપવામાં આવે છે. $P$ માં મહત્તમ પ્રતિશત ત્રુટિ લાવતી રાશિ કઈ છે?

  • A
    $A$
  • B
    $B$
  • C
    $C$
  • D
    $D$

Explore More

Similar Questions

આપણે રેન્ડમ (યાદચ્છિક) ભૂલોને કેવી રીતે ઘટાડી શકીએ?

એક ગોળાની ત્રિજ્યા $(7.50 \pm 0.85) \, cm$ માપવામાં આવે છે. ધારો કે તેના કદમાં પ્રતિશત ત્રુટિ $x$ છે. $x$ નું મૂલ્ય,નજીકના પૂર્ણાંકમાં .....$\%$ છે.

સરળ આવર્ત દોલકનો આવર્તકાળ $T = 2 \pi \sqrt{\frac{m}{k}}$ છે. પદાર્થનું માપેલ દળ $(m)$ $10 \ g$ છે અને તેની ચોકસાઈ $10 \ mg$ છે, અને $2 \ s$ ના રિઝોલ્યુશનવાળી ઘડિયાળનો ઉપયોગ કરીને સ્પ્રિંગના $50$ દોલનો માટેનો સમય $60 \ s$ માલૂમ પડે છે. સ્પ્રિંગ અચળાંક $(k)$ નક્કી કરવામાં થતી પ્રતિશત ત્રુટિ . . . . . . % છે.

અવરોધ $R = \frac{V}{I}$ જ્યાં $V = (100 \pm 5) \text{ V}$ અને $I = (10 \pm 0.2) \text{ A}$ છે. $R$ માં પ્રતિશત ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

ગોળાની સપાટીના ક્ષેત્રફળના માપનમાં સાપેક્ષ ત્રુટિ $\alpha$ છે. તો તેના કદના માપનમાં સાપેક્ષ ત્રુટિ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo