ધન $x$-અક્ષની દિશામાં પ્રસરતું સમતલ પ્રગામી તરંગ નીચેનામાંથી કયું છે?

  • A
    $y = A \sin(\omega t + kx)$
  • B
    $y = A \sin(\omega t - kx)$
  • C
    $y = A \sin(\omega t) \sin(kx)$
  • D
    $y = A \sin(\omega t) \cdot kx$

Explore More

Similar Questions

એક પ્રગામી તરંગનું સમીકરણ $Y = 12 \sin (5t - 4x)$ છે. આ તરંગ પર,$90^{\circ}$ નો કળા તફાવત ધરાવતા બે બિંદુઓ એકબીજાથી કેટલા દૂર હશે?

એક પ્રગામી તરંગનું સમીકરણ $y = 0.2 \cos \pi (0.04t + 0.02x - \frac{\pi}{6})$ દ્વારા આપવામાં આવે છે. અંતર $cm$ માં અને સમય સેકન્ડમાં દર્શાવેલ છે. $\pi / 2$ જેટલો કળા તફાવત ધરાવતા બે કણો વચ્ચેનું લઘુત્તમ અંતર $cm$ માં કેટલું હશે?

એક પ્રગામી તરંગ માટે,$y = 5 \sin (0.01x - 2t)$ (જ્યાં $x$ અને $y$ એ $cm$ માં છે અને $t$ એ $s$ માં છે). તેની પ્રસરણ ઝડપ કેટલી હશે ($cm/s$ માં)?

પ્રગામી તરંગનું સમીકરણ $x = 1.2 \sin(314t + 12.56y)$ છે. તો તરંગની તરંગલંબાઈ અને દિશા શું હશે?

તરંગલંબાઈ $\lambda$ અને આવૃત્તિ $\nu$ ધરાવતા પ્રગામી તરંગ દ્વારા $t$ સમયમાં કપાયેલું અંતર ...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo