એક બિંદુ $(x, y, z)$ એ $x$-અક્ષને સમાંતર ગતિ કરે છે. $x, y, z$ ત્રણ ચલમાંથી કયા ચલ અચળ રહે છે?

  • A
    $x$
  • B
    $y$ અને $z$
  • C
    $x$ અને $y$
  • D
    $z$ અને $x$

Explore More

Similar Questions

બિંદુઓ $(2,0,0)$ અને $(-3,0,0)$ એકબીજાથી કેટલા દૂર છે?

બતાવો કે બિંદુઓ $P(-2, 3, 5)$,$Q(1, 2, 3)$ અને $R(7, 0, -1)$ સમરેખ છે.

એક બિંદુ એવી રીતે ગતિ કરે છે કે જેથી યામાક્ષોથી તેના અંતરના વર્ગોનો સરવાળો $36$ થાય. તો આ બિંદુનું ઉગમબિંદુથી અંતર શોધો.

$x$-અક્ષથી બિંદુ $P(a, b, c)$ નું અંતર કેટલું છે?

$A(a, 0, 0)$,$B(0, b, 0)$,$C(0, 0, c)$ અને $O(0, 0, 0)$ થી સમાન અંતરે આવેલ બિંદુ $P$ ના યામ .......... છે,જ્યાં $a, b, c \neq 0$.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo