વિદ્યુતચુંબકીય વિકિરણના બિંદુવત ઉદગમનો સરેરાશ પાવર આઉટપુટ $800 \, W$ છે. ઉદગમથી $4.0 \, m$ અંતરે વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય .... $V/m$ છે.

  • A
    $64.7$
  • B
    $57.8$
  • C
    $56.72$
  • D
    $54.77$

Explore More

Similar Questions

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ માટે, વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E} = 90 \sin (0.5 \times 10^{3} x + 1.5 \times 10^{11} t) \hat{k} \text{ V/m}$ દ્વારા આપવામાં આવે છે. તો અનુરૂપ ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ શું હશે?

શૂન્યાવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગની ઝડપ વિકિરણના સ્ત્રોત પર આધાર રાખે છે.

ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનના બિંદુવત સ્ત્રોતનો સરેરાશ પાવર આઉટપુટ $800\,W$ છે. સ્ત્રોતથી $4.0\,m$ અંતરે વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય...$V/m$ છે.

એક ઉદ્દભવસ્થાનમાંથી $8.196 \times 10^6 \ Hz$ આવૃત્તિના વિદ્યુતચુંબકીય તરંગો પ્રસરે છે. તો આ વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ $cm$ માં કેટલી થાય?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: વિદ્યુતચુંબકીય તરંગો અવકાશમાં ગતિ કરે ત્યારે ઉર્જાનું વહન કરે છે અને આ ઉર્જા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો દ્વારા સમાન રીતે વહેંચાયેલી હોય છે.
વિધાન $II$: જ્યારે વિદ્યુતચુંબકીય તરંગો સપાટી પર અથડાય છે,ત્યારે સપાટી પર દબાણ ઉત્પન્ન થાય છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo