વિદ્યુતચુંબકીય વિકિરણના બિંદુવત ઉદગમનો સરેરાશ પાવર આઉટપુટ $800\,W$ છે. ઉદગમથી $3.5\,m$ અંતરે વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય .....$V/m$ હશે.

  • A
    $56.7$
  • B
    $62.6$
  • C
    $39.3$
  • D
    $47.5$

Explore More

Similar Questions

$\frac{1}{\mu_0 \varepsilon_0}$ નું પરિમાણ શું છે? ($\mu_0 =$ ચુંબકીય પરમીએબિલિટી અને $\varepsilon_0 =$ મુક્ત અવકાશની પરમિટિવિટી)

એક વિદ્યુતભારિત કણ તેની સરેરાશ સંતુલન સ્થિતિની આસપાસ $10^9 \; Hz$ ની આવૃત્તિ સાથે દોલન કરે છે. ઓસિલેટર દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુતચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે?

એક ઉદગમ $8.2 \times 10^6 \text{ Hz}$ આવૃત્તિના વિદ્યુતચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે,તો આ તરંગોની તરંગલંબાઈ મીટરમાં કેટલી હશે?

એક વિદ્યુતચુંબકીય તરંગમાં,$E = 50 \sin(\omega t - kx)$ છે. જો $\mu = 4\mu_0$ અને $\varepsilon = \varepsilon_0$ હોય,તો એકમ ક્ષેત્રફળ દીઠ સરેરાશ પાવર $-$ છે. ($W/m^2$ માં)

Difficult
View Solution

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર $E_y = 69 \sin[0.6 \times 10^3 x - 1.8 \times 10^{11} t] \text{ V/m}$ દ્વારા આપવામાં આવે છે. આ વિદ્યુતચુંબકીય તરંગ સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ . . . . . . $T$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo