એક ધન વિદ્યુતભાર $q$ ને $R_1$ આંતરિક ત્રિજ્યા અને $R_2$ બાહ્ય ત્રિજ્યા ધરાવતી વાહક પદાર્થની બનેલી જાડી કવચના કેન્દ્રમાં રાખવામાં આવે છે. જો $\phi_1$ એ બંધ ગાઉસિયન સપાટી $S_1$ માંથી પસાર થતું ફ્લક્સ હોય જેની ત્રિજ્યા $R_1$ કરતા સહેજ ઓછી છે અને $\phi_2$ એ બંધ ગાઉસિયન સપાટી $S_2$ માંથી પસાર થતું ફ્લક્સ હોય જેની ત્રિજ્યા $R_1$ કરતા સહેજ વધારે છે,તો:

  • A
    $\phi_1 > \phi_2$
  • B
    $\phi_2 > \phi_1$
  • C
    $\phi_1 = \phi_2 = \frac{q}{\varepsilon_0}$
  • D
    $\phi_1 = \phi_2 = 0$

Explore More

Similar Questions

$20 \ cm$ બાજુઓનો ચોરસ $80 \ cm$ ત્રિજ્યાના ગોળાના પૃષ્ઠ વડે ઘેરાયેલો છે. ચોરસ અને ગોળાના કેન્દ્રો સમાન છે. ચાર વિદ્યુતભારો $2 \times 10^{-6} \ C, -5 \times 10^{-6} \ C, -3 \times 10^{-6} \ C$ અને $6 \times 10^{-6} \ C$ ને ચોરસના ચાર ખૂણા પર મૂકેલા છે. ગોળીય પૃષ્ઠમાંથી બહાર આવતું કુલ ફલક્સ $N \cdot m^2/C$ માં કેટલું હશે?

આકૃતિ ચાર બિંદુવત વિદ્યુતભારો $A$,$B$,$C$ અને $D$ ની વિદ્યુતક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. કયા વિદ્યુતભારનું મૂલ્ય સૌથી વધુ છે?

વિદ્યુતક્ષેત્ર રેખાઓના કિસ્સામાં ખોટું વિધાન ઓળખો.

આપેલી આકૃતિ બે વિદ્યુતભારો $q_1$ અને $q_2$ ને કારણે ઉદ્ભવતી વિદ્યુતક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. આ બંને વિદ્યુતભારોની સંજ્ઞાઓ શું છે?

બે ગૌસિયન સપાટીઓ $A$ અને $B$ પર કેટલાક વિદ્યુતભારોનું વિતરણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. જો $\phi_A$ અને $\phi_B$ એ અનુક્રમે સપાટી $A$ અને $B$ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ હોય,તો $\frac{\phi_A}{\phi_B}=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo