ધન $x-$ દિશામાં ગતિ કરતા પ્રગામી તરંગને $y(x, t) = A \sin(kx - \omega t + \phi)$ દ્વારા દર્શાવવામાં આવે છે. $t = 0$ સમયે તેનો સ્નેપશોટ આકૃતિમાં આપેલ છે. આ તરંગ માટે,કળા $\phi$ કેટલી હશે?

  • A
    $\pi$
  • B
    $\frac{\pi}{2}$
  • C
    $-\frac{\pi}{2}$
  • D
    $0$

Explore More

Similar Questions

એક માધ્યમમાં, $x$ અંતરે રહેલા બે કણો વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{5} \text{ rad}$ છે. જો કણોના દોલનની આવૃત્તિ $25 \text{ Hz}$ હોય અને તરંગના પ્રસરણનો વેગ $75 \text{ m/s}$ હોય, તો $x$ નું મૂલ્ય શોધો. ($\text{ m}$ માં)

એક સમતલ પ્રગામી હાર્મોનિક તરંગમાં,કણની ઝડપ હંમેશા તરંગની ઝડપ કરતા ઓછી હોય છે જો:

એક કણનું સ્થાનાંતર $y = 5 \times 10^{-4} \sin(100t - 50x)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તરંગનો વેગ $m/s$ માં શોધો.

એક તરંગ માધ્યમમાં સ્થાનાંતરના સમીકરણ $y(x, t) = 0.03 \sin \pi (2t - 0.01x)$ મુજબ ગતિ કરે છે,જ્યાં $y$ અને $x$ મીટરમાં છે અને $t$ સેકન્ડમાં છે. તરંગની તરંગલંબાઈ .... $m$ છે.

એક સરળ આવર્ત પ્રગામી તરંગનું સમીકરણ $Y = a \sin 2 \pi (b t - c x)$ દ્વારા આપવામાં આવે છે. જો કણનો મહત્તમ વેગ તરંગના વેગ કરતા બમણો હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo