એક પ્રક્ષિપ્ત પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન ઊંચાઈ $H$ ની બે દીવાલોને સંમિત રીતે ઓળંગે છે. પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ કેટલો હશે?

  • A
    $\tan^{-1}(3/4)$
  • B
    $\tan^{-1}(4/3)$
  • C
    $\tan^{-1}(4/5)$
  • D
    $\tan^{-1}(3/5)$

Explore More

Similar Questions

એક છોકરો બાઉન્ડ્રી પરથી વિકેટ કીપર તરફ ક્રિકેટનો બોલ ફેંકે છે. જો હવાના કારણે લાગતું ઘર્ષણ બળ $f_a$ અવગણી શકાય તેમ ન હોય,તો સ્થાન $X$ પર બોલ પર લાગતા બળોને નીચેનામાંથી કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય?

એક કાર $R_1$ ત્રિજ્યાના વર્તુળમાં અચળ ઝડપે ફરી રહી છે. બીજી કાર $R_2$ ત્રિજ્યાના વર્તુળમાં અચળ ઝડપે ફરી રહી છે. જો બંને કાર વર્તુળ પૂર્ણ કરવા માટે સમાન સમય લેતી હોય,તો તેમની કોણીય ઝડપ અને રેખીય ઝડપનો ગુણોત્તર ......... હશે.

$m_{1}$ અને $m_{2}$ દળ ધરાવતી બે કાર અનુક્રમે $r_{1}$ અને $r_{2}$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. તેમની ઝડપ એવી છે કે તેઓ સમાન સમય $t$ માં વર્તુળ પૂર્ણ કરે છે. તેમના કેન્દ્રગામી બળનો ગુણોત્તર કેટલો થાય?

$100 \, g$ દળ ધરાવતા પદાર્થને $20 \, m \, s^{-1}$ ના વેગથી સમક્ષિતિજ સાથે $30^\circ$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. મહત્તમ ઊંચાઈએ તેના વેગમાનમાં થતો ફેરફાર $kg \, m \, s^{-1}$ માં કેટલો હશે?

એક કણ $10 \, cm$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર $\sqrt{2} \, m/s$ ની અચળ ઝડપથી ગતિ કરે છે. જ્યારે તે વર્તુળાકાર પથનો $\frac{3}{4}$ ભાગ કાપે ત્યારે સરેરાશ વેગનું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo