એક પ્રક્ષિપ્ત પદાર્થને $K$ ગતિઊર્જા સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો તેની સમક્ષિતિજ અવધિ મહત્તમ હોય,તો તેના મહત્તમ ઊંચાઈના બિંદુએ તેની ગતિઊર્જા ......... $K$ હશે.

  • A
    $0.25$
  • B
    $0.5$
  • C
    $0.75$
  • D
    $1.0$

Explore More

Similar Questions

પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ $(6\hat{i} + 8\hat{j}) \ m/s$ છે,તો તેની અવધિ (Range) ........ $m$ મળે.

Difficult
View Solution

એક પ્રક્ષિપ્ત પદાર્થને $(3 \hat{i} + 4 \hat{j}) \text{ m s}^{-1}$ નો પ્રારંભિક વેગ આપવામાં આવે છે, જ્યાં $\hat{i}$ જમીન પર છે અને $\hat{j}$ શિરોલંબ દિશામાં છે. જો $g = 10 \text{ m s}^{-2}$ લેવામાં આવે અને તેના ગતિપથનું સમીકરણ $\frac{1}{9} [\beta x + \gamma x^2]$ તરીકે લખી શકાય, તો $\gamma$ નું મૂલ્ય શોધો.

પ્રક્ષિપ્ત ગતિના એક સેકન્ડ પછી, એક પદાર્થ સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે ગતિ કરે છે. વધુ બે સેકન્ડ પછી તે સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે. તો પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રારંભિક વેગ શોધો $(g = 10 \,ms^{-2})$

એક ગ્રહ પર,એક કણ ને $\vec{V} = 6 \hat{i} + (20 - 4t) \hat{j}$ વેગ સાથે ફેંકવામાં આવે છે. યાદીઓ જોડો. (બધી રાશિઓ $SI$ એકમમાં છે)

કોઈ આપેલ સમય $t$ પર પ્રક્ષિપ્ત પદાર્થનું સમક્ષિતિજ અને શિરોલંબ સ્થાનાંતર $x$ અને $y$ અનુક્રમે $x = 6t \text{ m}$ અને $y = 8t - 5t^2 \text{ m}$ દ્વારા આપવામાં આવે છે. મીટરમાં પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ (Range) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo