એક પ્રોટોન અને એક $\alpha$-કણને $100\, V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. પ્રોટોન સાથે સંકળાયેલ તરંગલંબાઇ અને $\alpha$-કણ સાથે સંકળાયેલ તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $\sqrt{2} : 1$
  • B
    $2 : 1$
  • C
    $2\sqrt{2} : 1$
  • D
    $\frac{1}{2\sqrt{2}} : 1$

Explore More

Similar Questions

આપણે પરમાણુની અંદર જોવાની ઈચ્છા રાખીએ છીએ. જો પરમાણુનો વ્યાસ $100 \ pm$ હોય, તો તેનો અર્થ એ કે આપણે $10 \ pm$ જેટલી પહોળાઈને રિઝોલ્વ (સ્પષ્ટ જોઈ) શકવા જોઈએ. જો ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે, તો જરૂરી લઘુત્તમ ઈલેક્ટ્રોન ઉર્જા આશરે ....... $KeV$ હશે.

$0.033 \text{ kg}$ દળ ધરાવતી અને $1 \text{ km/s}$ ની ઝડપે ગતિ કરતી બુલેટની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે? $(h = 6.6 \times 10^{-34} \text{ Js})$

જ્યારે ઇલેક્ટ્રોનની ગતિઊર્જામાં વધારો કરવામાં આવે છે,ત્યારે તેની સાથે સંકળાયેલ તરંગની તરંગલંબાઈ:

એક ઇલેક્ટ્રોન,એક ડબલ આયોનાઇઝ્ડ હિલિયમ આયન $(He^{++})$ અને એક પ્રોટોન સમાન ગતિઊર્જા ધરાવે છે. તેમની સંબંધિત ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda_{e}, \lambda_{He^{++}}$ અને $\lambda_{P}$ વચ્ચેનો સંબંધ શું છે?

જો ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવા માટે વપરાતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત બમણો કરવામાં આવે,તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલા ગણી બદલાશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo