એક રેડિયો ન્યુક્લાઇડ $A_1$ જેનો ક્ષય અચળાંક $\lambda_1$ છે,તે રેડિયો ન્યુક્લાઇડ $A_2$ માં રૂપાંતરિત થાય છે જેનો ક્ષય અચળાંક $\lambda_2$ છે. જો શરૂઆતના સમયે માત્ર $A_1$ ન્યુક્લાઇડ હાજર હોય,તો કેટલા સમયના અંતરાલ પછી $A_2$ ની એક્ટિવિટી મહત્તમ થશે?

  • A
    $\frac{\ln(\lambda_2/\lambda_1)}{\lambda_2 - \lambda_1}$
  • B
    $\frac{\ln(\lambda_2/\lambda_1)}{\lambda_2 + \lambda_1}$
  • C
    $\ln(\lambda_2 - \lambda_1)$
  • D
    $e^{-(\lambda_1 - \lambda_2)}$

Explore More

Similar Questions

$\alpha-$,$\beta-$ અને $\gamma-$ક્ષય એટલે શું? તેમના સામાન્ય સૂત્રો લખો.

બીટા કિરણોત્સર્ગમાં ઉત્સર્જિત ઇલેક્ટ્રોન ક્યાંથી ઉદ્ભવે છે?

એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ ક્રમશઃ $4 \alpha$ કણો અને $7 \beta$ કણોનું ઉત્સર્જન કરે છે. અંતિમ ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે? $[A = \text{દળ ક્રમાંક}, Z = \text{પરમાણુ ક્રમાંક}]$

ઋણ $\beta$-ક્ષય દરમિયાન,નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo