એક રેડિયો સ્ટેશન પાસે બે ચેનલ છે. એક $1020 \ kHz$ પર $AM$ છે અને બીજી $89.5 \ MHz$ પર $FM$ છે. સારા પરિણામો માટે તમે શું વાપરશો?

  • A
    $AM$ ચેનલ માટે લાંબો એન્ટેના અને $FM$ માટે ટૂંકો એન્ટેના
  • B
    $AM$ ચેનલ માટે ટૂંકો એન્ટેના અને $FM$ માટે લાંબો એન્ટેના
  • C
    બંને માટે સમાન લંબાઈનો એન્ટેના કામ કરશે
  • D
    કયા માટે કયો એન્ટેના વાપરવો તે કહેવા માટે આપેલી માહિતી પૂરતી નથી

Explore More

Similar Questions

સાબિત કરો કે એક આવર્તકાળ $T$ પર રેડિયન્ટ ફ્લક્સ ઘનતા $S$ નું સરેરાશ મૂલ્ય $S = \frac{1}{2c\mu_0}E_0^2$ દ્વારા આપવામાં આવે છે.

અવકાશમાં એક વિદ્યુતચુંબકીય તરંગની આવૃત્તિ $3 \text{ MHz}$ છે. જ્યારે આ તરંગ $\varepsilon_r = 4.0$ સાપેક્ષ પરમિટિવિટિ ધરાવતા માધ્યમમાંથી પસાર થાય છે,ત્યારે તેની આવૃત્તિ:

એક વિદ્યુતચુંબકીય $(EM)$ તરંગ માધ્યમમાં $\vec{v} = v\hat{i}$ વેગ સાથે પ્રસરણ પામે છે. આ $EM$ તરંગનું તાત્કાલિક દોલિત વિદ્યુતક્ષેત્ર $+y$ અક્ષની દિશામાં છે. તો $EM$ તરંગના દોલિત ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે?

જો એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં $3 \text{ GHz}$ આવૃત્તિના વિદ્યુતક્ષેત્રના દોલનો હોય, તો તરંગની તરંગલંબાઈ કેટલી હશે ($\text{ m}$ માં)? (શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ $= 3 \times 10^8 \text{ m/s}$)

એક $\text{E.M.}$ તરંગનું ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B }=\left(\frac{\sqrt{3}}{2} \hat{ i }+\frac{1}{2} \hat{ j }\right) 30 \sin \left[\omega\left( t -\frac{ z }{ c }\right)\right]$ ($\text{S.I.}$ એકમ) દ્વારા આપવામાં આવે છે. $\text{S.I.}$ એકમમાં અનુરૂપ વિદ્યુત ક્ષેત્ર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo