$10 \,cm \times 10 \,cm \times 15 \,cm$ માપનો એક લંબચોરસ બ્લોક પાણીમાં $10 \,cm$ બાજુ શિરોલંબ રહે તેમ તરે છે. જો તે $15 \,cm$ બાજુ શિરોલંબ રહે તેમ તરે,તો પાણીનું સ્તર ..........

  • A
    વધશે
  • B
    ઘટશે
  • C
    સમાન રહેશે
  • D
    બ્લોકની ઘનતા મુજબ બદલાશે

Explore More

Similar Questions

વોલીબોલ કોર્ટના કદનો અને $8 \,m$ ની સમાન જાડાઈ ધરાવતો બરફનો એક ખૂબ મોટો બ્લોક પાણી પર તરી રહ્યો છે. તેની ધાર પાસે ઉભેલી એક વ્યક્તિ દોરડાનો ઉપયોગ કરીને એક ડોલ પાણી મેળવવા માંગે છે. આ માટે જરૂરી દોરડાની લઘુત્તમ લંબાઈ લગભગ ............... $m$ છે.

પ્લવન બળ (buoyant force) એટલે શું?

એક લાકડાનો નળાકાર પાણીમાં ઉભી રીતે તરે છે,જેની અડધી લંબાઈ પાણીમાં ડૂબેલી છે. લાકડાની ઘનતા કેટલી હશે?

$r$ ત્રિજ્યાનો એક નક્કર ગોળો બે અદ્રાવ્ય પ્રવાહીઓ,જેની ઘનતા $\rho_1$ અને $\rho_2$ $(\rho_2 > \rho_1)$ છે,તેમની આંતર સપાટી પર તરે છે. ગોળાનું અડધું કદ દરેક પ્રવાહીમાં છે. બે પ્રવાહીની આંતર સપાટીથી ઉપરના પ્રવાહી સ્તંભની ઊંચાઈ $h$ છે. ઉપરના પ્રવાહી દ્વારા ગોળા પર લાગતું બળ શોધો (વાતાવરણનું દબાણ $= p_0$ અને ગુરુત્વપ્રવેગ $= g$).

Difficult
View Solution

કયા કિસ્સામાં સ્થિતિ ઉર્જા ઘટે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo