એક પરાવર્તક ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ તરીકે $80 \, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતો મોટો અરીસો છે. જો વપરાયેલ આઈપીસની કેન્દ્રલંબાઈ $1.6 \, cm$ હોય,તો આ ટેલિસ્કોપની મોટવણી કેટલી હશે?

  • A
    $100$
  • B
    $50$
  • C
    $25$
  • D
    $5$

Explore More

Similar Questions

એક ખગોળીય ટેલિસ્કોપના આઈપીસની કેન્દ્રલંબાઈ $5 \ cm$ છે. સામાન્ય ગોઠવણમાં કોણીય મોટવણી $10$ છે. જ્યારે અંતિમ પ્રતિબિંબ આઈપીસથી સ્પષ્ટ દ્રષ્ટિના લઘુત્તમ અંતરે $(25 \ cm)$ રચાય છે,ત્યારે કોણીય મોટવણી કેટલી હશે?

એક વક્રીભૂત ટેલિસ્કોપ ધ્યાનમાં લો જેનો ઓબ્જેક્ટિવ લેન્સ $1 \ m$ ની કેન્દ્રલંબાઈ ધરાવે છે અને આઈપીસ $1 \ cm$ ની કેન્દ્રલંબાઈ ધરાવે છે,તો આ ટેલિસ્કોપની મોટવણી (magnifying power) . . . . . . હશે.

$60\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા ઓબ્જેક્ટિવ અને $5\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા આઈ-લેન્સ (નેત્રકાચ) થી બનેલા એક સાદા ટેલિસ્કોપને દૂરની વસ્તુ પર એવી રીતે ફોકસ કરવામાં આવે છે કે જેથી સમાંતર કિરણો આઈ-લેન્સમાંથી બહાર આવે છે. જો વસ્તુ ઓબ્જેક્ટિવ પાસે $2^o$ નો ખૂણો બનાવે,તો પ્રતિબિંબની કોણીય પહોળાઈ .....$^o$ છે.

એક ગેલિલિયો ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $100\,cm$ અને મોટવણી $50$ છે. સામાન્ય ગોઠવણમાં બે લેન્સ વચ્ચેનું અંતર......$cm$ હશે.

એક નાની ટેલિસ્કોપમાં $140 \; cm$ કેન્દ્રલંબાઈનો ઓબ્જેક્ટિવ લેન્સ અને $5.0 \; cm$ કેન્દ્રલંબાઈનો આઈપીસ છે. જ્યારે દૂરની વસ્તુઓ જોવામાં આવે ત્યારે ટેલિસ્કોપની મોટવણી કેટલી હશે,જ્યારે
$(a)$ ટેલિસ્કોપ સામાન્ય ગોઠવણમાં હોય (એટલે કે,જ્યારે અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે હોય)?
$(b)$ અંતિમ પ્રતિબિંબ સ્પષ્ટ દ્રષ્ટિના લઘુત્તમ અંતરે $(25 \; cm)$ રચાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo