$1000 \, kg$ દળ ધરાવતો રોકેટ $3000 \, m/s$ ના વેગથી $4 \, kg/s$ ના દરે વાયુઓ બહાર કાઢે છે. રોકેટ પર લાગતું ધક્કાબળ (thrust) ........ $N$ છે.

  • A
    $12000$
  • B
    $120$
  • C
    $800$
  • D
    $200$

Explore More

Similar Questions

$5 \times 10^3 \ kg$ દળનો ટ્રેનનો ડબ્બો (વેગન) $1.2 \ m/s$ ના પ્રારંભિક વેગ સાથે ઘર્ષણરહિત પાટા પર ગતિ કરે છે. વરસાદનું પાણી ડબ્બામાં શિરોલંબ અધોદિશામાં પડે છે. જ્યારે ડબ્બામાં $10^3 \ kg$ પાણી ભેગું થાય,ત્યારે ડબ્બાની ગતિઊર્જામાં થતો ફેરફાર $J$ માં કેટલો હશે?

Difficult
View Solution

એક રેતી નાખવાનું સાધન કન્વેયર બેલ્ટ પર $m(t)$ દળની રેતી બેલ્ટની ઝડપ $v$ ના વર્ગમૂળના પ્રમાણમાં નાખે છે,એટલે કે $\frac{dm}{dt} \propto \sqrt{v}$. જો બેલ્ટને અચળ ઝડપે ચલાવવા માટે આપેલ પાવર $P$ હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

$5000\, kg$ નું એક રોકેટ ઊભી દિશામાં પ્રક્ષેપણ માટે તૈયાર છે. વાયુના બહાર નીકળવાનો વેગ $800\, m/s$ છે. $20\, m/s^2$ નો પ્રારંભિક ઉર્ધ્વ પ્રવેગ આપવા માટે,જરૂરી ધક્કો (thrust) પૂરો પાડવા માટે દર સેકન્ડે બહાર ફેંકાતા વાયુનો જથ્થો ........... $kg/s$ હશે $(g = 10\, m/s^2)$. ($.5$ માં)

રોકેટની ઊર્ધ્વ દિશામાં ઊંચી ઝડપ સાથેની ગતિ એ કયા સંરક્ષણના સિદ્ધાંત પર આધારિત છે?

$2 \, kg$ વજનનો ધાતુનો બ્લોક ઘર્ષણરહિત સપાટી પર સ્થિર છે. તેના પર $1 \, kg/s$ ના દરે અને $5 \, m/s$ ની ઝડપે પાણીનો ફુવારો અથડાય છે. બ્લોકનો પ્રારંભિક પ્રવેગ .......... $m/s^2$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo