$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા સળિયા પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અસમાન બળો $F_1$ અને $F_2$ $(F_2 < F_1)$ લાગે છે. છેડા $A$ થી $y$ અંતરે સળિયામાં ઉદ્ભવતું તણાવબળ કેટલું હશે?

  • A
    ${F_1}\left( {1 - \frac{y}{L}} \right) + {F_2}\left( {\frac{y}{L}} \right)$
  • B
    ${F_2}\left( {1 - \frac{y}{L}} \right) + {F_1}\left( {\frac{y}{L}} \right)$
  • C
    $\left( {{F_1} - {F_2}} \right)\frac{y}{L}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m$ દળનો એક નાનો બ્લોક $M$ દળના વેજ (wedge) પર મૂકવામાં આવ્યો છે,જે શરૂઆતમાં સ્થિર છે. બધી સપાટીઓ ઘર્ષણરહિત છે. વેજના બીજા છેડે જોડાયેલ સ્પ્રિંગનો બળ અચળાંક $k$ છે. જો બ્લોક નીચે આવવાનું શરૂ કરે ત્યારે વેજની સાપેક્ષે $m$ નો પ્રવેગ $a'$ હોય અને બ્લોક નીચે આવવાનું શરૂ કરે ત્યારે વેજ દ્વારા પ્રાપ્ત થયેલ પ્રવેગ $A$ હોય,તો $M$ નો મહત્તમ વેગ કેટલો હશે?

$5 \,kg$ દળનું એક દોરડું શિરોલંબ સ્થિતિમાં ગતિ કરી રહ્યું છે,જેના ઉપરના છેડે $100 \,N$ નું ઉપરની તરફનું બળ અને નીચેના છેડે $70 \,N$ નું નીચેની તરફનું બળ લાગે છે. દોરડાના મધ્યબિંદુએ તણાવબળ ......... $N$ છે.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m = 10 \, kg$ દળના બ્લોક પર $F = 10t$ બળ લાગે છે. ઘર્ષણાંક $\mu = 0.4$ છે. જ્યારે બ્લોક સપાટી સાથેનો સંપર્ક ગુમાવે ત્યારે સમય $t$ શોધો.

Difficult
View Solution

ચાર બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર જોડાયેલા છે. જો $m_1 = m_2 = m_3 = m_4 = m$ હોય,તો $T_3 / T_4$ નો ગુણોત્તર કેટલો થશે?

ઘર્ષણરહિત સપાટી પર બ્લોક્સની આપેલી ગોઠવણી માટે,તણાવ $T_2$ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo