$M$ દળ અને $L$ લંબાઈનો એક સળિયો સમક્ષિતિજ સમતલમાં એક છેડેથી શિરોલંબ અક્ષ પર મિજાગરા (hinged) વડે રાખેલ છે. મિજાગરાવાળા છેડેથી $\frac{5L}{6}$ અંતરે $F = \frac{Mg}{2}$ જેટલું સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે. તો સળિયાનો કોણીય પ્રવેગ કેટલો હશે?

  • A
    $\frac{4g}{5L}$
  • B
    $\frac{5g}{4L}$
  • C
    $\frac{3g}{4L}$
  • D
    $\frac{4g}{3L}$

Explore More

Similar Questions

એક સીલિંગ ફેન તેની પોતાની ધરી પર અમુક કોણીય વેગ સાથે ફરે છે. જ્યારે પંખો બંધ કરવામાં આવે છે,ત્યારે સમય $t$ માં કોણીય વેગ મૂળ વેગના $\left(\frac{1}{4}\right)$ ગણો થઈ જાય છે અને તે સમયમાં $n$ પરિભ્રમણ પૂર્ણ થાય છે. પંખો બંધ કર્યા પછી અને સ્થિર થાય તે સમયગાળા દરમિયાન પંખા દ્વારા કરવામાં આવેલા પરિભ્રમણની સંખ્યા શોધો (કોણીય મંદન સમાન છે):

એક નિયમિત ઘનતાવાળી તકતી $10$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડ કરે છે. તેની ઉપર ટૉર્ક લગાડતાં તેમાં $5 \text{ rad s}^{-2}$ નો કોણીય પ્રવેગ ઉત્પન્ન થાય છે. $2 \text{ s}$ બાદ તેનો કોણીય વેગ ...... $\text{rad s}^{-1}$ અને $2 \text{ s}$ માં તકતીએ કરેલાં પરિભ્રમણ ...... થાય.

એક મોટર વ્હીલની કોણીય ઝડપ $16 s$ માં $1200 rpm$ થી વધીને $3120 rpm$ થાય છે. મોટર વ્હીલનો કોણીય પ્રવેગ કેટલો હશે?

એક ભ્રમણ કરતી વસ્તુ કે જેની જડત્વની આઘૂર્ણ $I$ અને કોણીય પ્રવેગ $\alpha$ છે,તેને પાવર $(P)$ આપવામાં આવે છે. તેનો તત્કાલીન કોણીય વેગ $\omega$ કેટલો હશે?

નીચેનામાંથી કયો સંબંધ ખોટો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo