એક શેલને તોપમાંથી $V$ વેગ સાથે સમક્ષિતિજ દિશા સાથે $\theta$ ખૂણે છોડવામાં આવે છે. તેના માર્ગના સૌથી ઉચ્ચતમ બિંદુએ,તે સમાન દળના બે ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. એક ટુકડો સ્થિર થઈ જાય છે. વિસ્ફોટ પછી તરત જ બીજા ટુકડાની ઝડપ કેટલી હશે?

  • A
    $3V \cos \theta$
  • B
    $2V \cos \theta$
  • C
    $\frac{3}{2} V \cos \theta$
  • D
    $V \cos \theta$

Explore More

Similar Questions

$125000 \ lb$ દળ ધરાવતી સ્થિર ટેન્કમાંથી $25 \ lb$ દળનો એક નાનો ગોળો $1000 \ ft/sec$ ના વેગથી છોડવામાં આવે છે. ટેન્ક ............ $ft/sec$ ના વેગથી પાછળની તરફ ધકેલાય છે (recoil).

એક પ્રક્ષિપ્ત પદાર્થ તેના મહત્તમ ઊંચાઈના બિંદુએ $20 \, m/s$ ના વેગથી ગતિ કરે છે,જ્યાં આંતરિક વિસ્ફોટને કારણે તે બે સમાન ભાગોમાં વિભાજિત થાય છે. એક ભાગ $30 \, m/s$ ના વેગથી શિરોલંબ ઉપરની તરફ ગતિ કરે છે. તો બીજો ભાગ ............. $m/s$ ના વેગથી ગતિ કરશે.

$m$ દળનો એક શેલ $v$ વેગથી ગતિ કરે છે અને અચાનક બે ટુકડાઓમાં વિભાજિત થાય છે. જો તેમાંથી એક ટુકડો જેનું દળ $m/6$ છે તે સ્થિર રહે,તો બીજા ટુકડાનો વેગ શોધો.

$5 \,g$ દળની એક ગોળી $5 \,kg$ દળની બંદૂકમાંથી છોડવામાં આવે છે. ગોળીનો વેગ $500 \,m/s$ છે. તો બંદૂકનો રિકોઈલ વેગ (પાછળ તરફનો વેગ) ........... $m/s$ છે.

$3.0 \, kg$ દળનો એક બોમ્બ હવામાં $2.0 \, kg$ અને $1.0 \, kg$ ના બે ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. નાનો ટુકડો $80 \, m/s$ ની ઝડપે ગતિ કરે છે. બંને ટુકડાઓને મળેલી કુલ ઉર્જા ............. $kJ$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo