$v$ વેગથી ગતિ કરતા $m$ દળના શેલના અચાનક બે ટુકડા થાય છે. $\frac{m}{5}$ દળ ધરાવતો ભાગ સ્થિર રહે છે. તો બીજા ભાગનો વેગ કેટલો હશે?

  • A
    $v$
  • B
    $\frac{5v}{4}$
  • C
    $\frac{4v}{5}$
  • D
    $\frac{v}{5}$

Explore More

Similar Questions

એક બંદૂક $50 \, g$ દળની ગોળીને $30 \, m/s$ ના વેગથી છોડે છે. આના કારણે બંદૂક $1 \, m/s$ ના વેગથી પાછળની તરફ ધકેલાય છે. બંદૂકનું દળ .......... $kg$ છે.

$10\,kg$ દળની એક મશીનગન $100\,m s^{-1}$ ની ઝડપથી પ્રતિ મિનિટ $180$ ગોળીઓ છોડે છે. દરેક ગોળીનું દળ $20\,g$ છે. તો ગનનો રિકોઇલ વેગ (recoil velocity) $.............\,m/s$ છે.

$1\, kg$ અને $2\, kg$ દળ ધરાવતા બે બ્લોક $A$ અને $B$ એક સ્પ્રિંગ દ્વારા જોડાયેલા છે અને સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે. બ્લોક્સને ખેંચીને સ્પ્રિંગને તણાવમાં લાવવામાં આવે છે અને પછી મુક્ત કરવામાં આવે છે. બ્લોક $A$ ની ગતિઊર્જા $(K.E.)$ અને બ્લોક $B$ ની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થશે?

એક દડાને $200 \, m/s$ ના વેગથી સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તેની ગતિ દરમિયાન મહત્તમ ઊંચાઈએ તે $3$ સમાન ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. તેમાંથી એક ટુકડો $100 \, m/s$ ના વેગથી શિરોલંબ ઉપરની તરફ અને બીજો $100 \, m/s$ ના વેગથી શિરોલંબ નીચેની તરફ ગતિ કરે છે,તો વિસ્ફોટ પછી તરત જ ત્રીજા ટુકડાની ઝડપ કેટલી હશે?

કોઈ અથડામણ દરમિયાન તંત્ર માટે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ પાળવા માટેની શરત કઈ છે:
$(1)$ તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય.
$(2)$ તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ મર્યાદિત હોય અને અથડામણનો સમય નગણ્ય હોય.
$(3)$ તંત્ર પર લાગતું કુલ આંતરિક બળ શૂન્ય હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo