$m$ દળ અને $x$ લંબાઈ ધરાવતા સાદા લોલકને શિરોલંબ સાથે $\theta_1$ અને ત્યારબાદ $\theta_2$ ખૂણે રાખવામાં આવે છે. જ્યારે તેને આ સ્થાનો પરથી મુક્ત કરવામાં આવે છે,ત્યારે તે સૌથી નીચલા સ્થાનેથી પસાર થાય ત્યારે તેની ઝડપ અનુક્રમે $v_1$ અને $v_2$ છે. તો,$\frac{v_1}{v_2}$ નો ગુણોત્તર ............. છે.

  • A
    $\frac{1-\cos \theta_1}{1-\cos \theta_2}$
  • B
    $\sqrt{\frac{1-\cos \theta_1}{1-\cos \theta_2}}$
  • C
    $\sqrt{\frac{2 g x(1-\cos \theta_1)}{1-\cos \theta_2}}$
  • D
    $\sqrt{\frac{1-\cos \theta_1}{2 g x(1-\cos \theta_2)}}$

Explore More

Similar Questions

સરળ લોલકની દોરીમાં કયા સ્થાને તણાવ મહત્તમ હોય છે?

એક લોલક ઘડિયાળને સમુદ્ર સપાટી પર સાચો સમય આપવા માટે સેટ કરવામાં આવી છે. આ ઘડિયાળને સમુદ્ર સપાટીથી $2500 \ m$ ની ઊંચાઈએ આવેલા હિલ સ્ટેશન પર લઈ જવામાં આવે છે. હિલ સ્ટેશન પર સાચો સમય જાળવી રાખવા માટે,લોલકની લંબાઈ:

એક લિફ્ટમાં,$T_S$ આવર્તકાળ ધરાવતી સ્પ્રિંગ ઘડિયાળ (સ્પ્રિંગ સાથે જોડાયેલ દળ) અને $T_P$ આવર્તકાળ ધરાવતી લોલક ઘડિયાળ રાખેલી છે. જો લિફ્ટ ઉપરની તરફ પ્રવેગિત થાય,તો તેમના આવર્તકાળ પર શું અસર થશે?

સ્થિર લિફ્ટની અંદર સાદા લોલકનો આવર્તકાળ $\sqrt{3} \ s$ છે. જ્યારે લિફ્ટ $g/3$ ના પ્રવેગ સાથે ઉપરની તરફ ગતિ કરે છે,ત્યારે નવો આવર્તકાળ કેટલો હશે? ($g=$ ગુરુત્વાકર્ષણ પ્રવેગ)

એક લોલક ઘડિયાળ $0^{\circ}C$ તાપમાને સાચો સમય આપે છે. જો તેનો રેખીય પ્રસરણાંક $\alpha /^{\circ}C$ હોય,તો તાપમાનમાં $t^{\circ}C$ નો વધારો થવાથી ઘડિયાળ દ્વારા પ્રતિ દિવસ થતો સમયનો વ્યય (સેકન્ડમાં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo