એક લોલક ઘડિયાળ $0^{\circ}C$ તાપમાને સાચો સમય આપે છે. જો તેનો રેખીય પ્રસરણાંક $\alpha /^{\circ}C$ હોય,તો તાપમાનમાં $t^{\circ}C$ નો વધારો થવાથી ઘડિયાળ દ્વારા પ્રતિ દિવસ થતો સમયનો વ્યય (સેકન્ડમાં) કેટલો હશે?

  • A
    $\frac{\frac{1}{2}\alpha t \times 864000}{1 - \frac{\alpha t}{2}}$
  • B
    $\frac{1}{2}\alpha t \times 86400$
  • C
    $\frac{\frac{1}{2}\alpha t \times 86400}{(1 - \frac{\alpha t}{2})^2}$
  • D
    $\frac{\frac{1}{2}\alpha t \times 86400}{1 + \frac{\alpha t}{2}}$

Explore More

Similar Questions

''નાના સ્થાનાંતર માટે મધ્યમાન સ્થાનથી સાદા લોલકની ગતિ એ સરળ આવર્ત ગતિ છે'' - આ વિધાન સમજાવો.

એક લોલકનો હવામાં આવર્તકાળ $T$ છે. જ્યારે તેને પાણીમાં દોલન કરાવવામાં આવે છે, ત્યારે તેનો આવર્તકાળ $\sqrt{2} T$ થાય છે. તો લોલકના ગોળાના દ્રવ્યની સાપેક્ષ ઘનતા કેટલી હશે? (અવમંદન અવગણો)

એક ભારે નાના કદનો ગોળો $l$ લંબાઈની દોરી વડે લટકાવેલ છે. ગોળો સમક્ષિતિજ વર્તુળમાં સમાન રીતે ફરે છે અને દોરી શિરોલંબ સાથે $\theta$ ખૂણો બનાવે છે. તો આ શંકુ આકારના લોલકનો આવર્તકાળ કેટલો હશે?

એક સાદું લોલક લિફ્ટની છત સાથે જોડાયેલું છે. જો લિફ્ટ સ્થિર હોય ત્યારે દોલનનો આવર્તકાળ $T$ હોય,તો જ્યારે લિફ્ટ મુક્ત પતન કરે ત્યારે દોલનની આવૃત્તિ કેટલી હશે?

$100\,cm$ લંબાઈ અને $250\,g$ દળ ધરાવતું સાદું લોલક $10\,cm$ કંપવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ ($S$.$H$.$M$.) કરે છે. દોરીમાં મહત્તમ તણાવ $\frac{x}{40}\,N$ મળે છે. $x$ નું મૂલ્ય $..........$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo