વાહક તારના એક નાના વર્તુળાકાર લૂપની ત્રિજ્યા $a$ છે અને તેમાં $I$ જેટલો પ્રવાહ વહે છે. તેને તેના સમતલને લંબ સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ માં મૂકવામાં આવે છે,જેથી જ્યારે તેને તેના વ્યાસની આસપાસ થોડું ફેરવીને મુક્ત કરવામાં આવે,ત્યારે તે $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરવા લાગે છે. જો લૂપનું દળ $m$ હોય,તો $T$ માટેનું સૂત્ર શોધો.

  • A
    $T=\sqrt{\frac{\pi m}{2 IB}}$
  • B
    $T=\sqrt{\frac{2 \pi m}{IB}}$
  • C
    $T=\sqrt{\frac{\pi m}{IB}}$
  • D
    $T=\sqrt{\frac{2 m}{IB}}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$p_m$ ચુંબકીય મોમેન્ટ ધરાવતો ચુંબકીય ડાયપોલ $I$ પ્રવાહ ધરાવતા અનંત લંબાઈના સીધા તારને સમાંતર મૂકવામાં આવ્યો છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$R$ ત્રિજ્યા અને $m$ દળ ધરાવતા ગોળા પર એક આંટાવાળી કોઈલ વીંટાળેલી છે. કોઈલનું સમતલ ઢળતી સપાટીને સમાંતર છે અને ગોળાના વિષુવવૃત્તીય સમતલમાં આવેલું છે. કોઈલમાં વહેતો પ્રવાહ $i$ છે. જો ગોળો સંતુલનમાં હોય,તો ચુંબકીય ક્ષેત્ર $B$ નું મૂલ્ય કેટલું હશે?

Difficult
View Solution

$20\,cm \times 20\,cm$ ની એક લંબચોરસ કોઈલ $100$ આંટા ધરાવે છે અને તેમાંથી $1\,A$ વિદ્યુતપ્રવાહ વહે છે. તેને $B = 0.5\,T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી ચુંબકીય ક્ષેત્રની દિશા કોઈલના સમતલને સમાંતર હોય. આ સ્થિતિમાં કોઈલને જકડી રાખવા માટે જરૂરી ટોર્કનું મૂલ્ય ........ $N-m$ છે.

એક પાતળી ચુંબકીય સોયને $200 \ G$ ના ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે તેની ધરી ક્ષેત્રની દિશા સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. જો આ ક્ષેત્રમાં સોય પર $0.012 \ Nm$ નું ટોર્ક લાગતું હોય, તો સોયની ચુંબકીય મોમેન્ટ શોધો. ($Am^2$ માં)

$L$ લંબાઈના ધાતુના તારને વાળીને '$n$' આંટાવાળી વર્તુળાકાર કોઈલ બનાવવામાં આવે છે. આ કોઈલને '$B$' ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે અને તેમાંથી '$I$' વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. કોઈલ પર લાગતું મહત્તમ ટોર્ક કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo