એક નાનો વાહક ગોળો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે અવાહક દોરા વડે લટકાવેલ છે. ગોળા પરનું પરિણામી બળ કેટલું હશે?

  • A
    પ્લેટ $A$ તરફ
  • B
    પ્લેટ $B$ તરફ
  • C
    ઉપરની તરફ
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

પોલા ધાતુના પાત્રમાંના અંદરના વિદ્યુતભારિત બિંદુ આગળ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ....... છે.

$A$ અને $B$ બે સમાન ગોળાઓ છે. તેમના પરનો વિદ્યુતભાર અનુક્રમે $7\,\mu C$ અને $1\,\mu C$ છે. હવે બંનેને એક તાર દ્વારા જોડવામાં આવે છે. $A$ થી $B$ તરફ વહેતા વિદ્યુતભારની ગણતરી $\mu C$ માં કરો.

'વાહકની અંદર સ્થિત વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે'. સમજાવો.

આવશ્યક આકૃતિ સાથે સ્થિતવિદ્યુત શીલ્ડિંગ (Electrostatic Shielding) સમજાવો.

$+ 1\,\mu C$ ના મૂલ્યનો એક બિંદુવત વિદ્યુતભાર $(0, 0, 0)$ પર સ્થિર છે. એક અલગ કરેલ વિદ્યુતભાર રહિત ગોલીય વાહકનું કેન્દ્ર $(4, 0, 0)$ પર સ્થિર છે. ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન અને પ્રેરિત વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo