એક નાની ઇલેક્ટ્રિક કારનો મહત્તમ અચળ પ્રવેગ $1\,m/s^2$,મહત્તમ અચળ પ્રતિપ્રવેગ $2\,m/s^2$ અને મહત્તમ ઝડપ $20\,m/s$ છે. સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને અને સ્થિર સ્થિતિમાં અંત પામીને આ કારને $1\,km$ ચલાવવા માટે લાગતો સમય $.........\,s$ છે.

  • A
    $15$
  • B
    $50$
  • C
    $35$
  • D
    $65$

Explore More

Similar Questions

આકૃતિમાં $O$ અને $A$ વચ્ચે સીધી રેખામાં ગતિ કરતા પદાર્થ માટે સ્થાન-સમયનો આલેખ દર્શાવેલ છે. $O$ અને $A$ વચ્ચેની તેની ગતિ દરમિયાન,પદાર્થ કેટલી વાર સ્થિર થાય છે?

વાહનનું સ્પીડોમીટર શું માપે છે: તત્કાલીન વેગ કે તત્કાલીન ઝડપ?

$x$-અક્ષ પર ગતિ કરતા પદાર્થનું સ્થાન $x = a + b t^{2}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $a = 8.5 \; m$,$b = 2.5 \; m s^{-2}$ અને $t$ સેકન્ડમાં માપવામાં આવે છે. $t = 0 \; s$ અને $t = 2.0 \; s$ સમયે વેગ કેટલો હશે?

આપેલ આલેખ સ્થાનાંતર સાથે વેગમાં થતો ફેરફાર દર્શાવે છે. નીચે આપેલા આલેખોમાંથી કયો આલેખ સ્થાનાંતર સાથે પ્રવેગમાં થતો ફેરફાર યોગ્ય રીતે દર્શાવે છે?

Difficult
View Solution

$y-$ અક્ષ પર ગતિ કરતા કણનું સ્થાન $y = 3t^2 - t^3$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $y$ એ $m$ માં અને $t$ એ $s$ માં છે. કણ જ્યારે મહત્તમ ધન સ્થાન પ્રાપ્ત કરે ત્યારે સમય ........ $s$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo