ધાતુના એક નક્કર ગોળાની અંદર એક કેન્દ્રિત ગોળાકાર પોલાણ છે. જો ગોળાને ગરમ કરવામાં આવે,તો પોલાણનું કદ

  • A
    વધશે
  • B
    ઘટશે
  • C
    અપરિવર્તિત રહેશે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

રેખીય પ્રસરણાંક $(\alpha)$,ક્ષેત્રીય પ્રસરણાંક $(\beta)$ અને કદ પ્રસરણાંક $(\gamma)$ વચ્ચેનો ગુણોત્તર કેટલો છે?

લોખંડના લોલકવાળી ઘડિયાળ $15^{\circ} C$ તાપમાને સાચો સમય બતાવે છે. જો ઓરડાનું તાપમાન $20^{\circ} C$ હોય,તો પ્રતિ દિવસ સેકન્ડમાં થતી ભૂલ આશરે કેટલી હશે ($s$ માં)? (લોખંડનો રેખીય પ્રસરણાંક $\alpha = 1.2 \times 10^{-5} /{ }^{\circ} C$ છે)

જો નળાકારને ગરમ કરવામાં આવે જેથી તેની લંબાઈમાં $2\%$ નો વધારો થાય,તો તેના પાયાનું ક્ષેત્રફળ ......... $(\%)$ વધશે.

રેખીય પ્રસરણાંકનું મૂલ્ય શેના પર આધાર રાખે છે?

એક પિત્તળની તકતી સ્ટીલની પ્લેટના કાણામાં બરાબર બંધ બેસે છે. જો આ તંત્રને શું કરવામાં આવે તો તકતી કાણામાંથી ઢીલી થઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo