એક ઘન પદાર્થ $bcc$ બંધારણ ધરાવે છે. જો બે પરમાણુઓ વચ્ચેનું નજીકનું અંતર $1.73 \, \mathring{A}$ હોય, તો કોષની ધારની લંબાઈ ........... $pm$ છે.

  • A
    $314.20$
  • B
    $1.41$
  • C
    $200$
  • D
    $216$

Explore More

Similar Questions

સિલ્વર $fcc$ લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે. જો કોષની ધારની લંબાઈ $4.07 \times 10^{-8} \ cm$ હોય અને ઘનતા $10.5 \ g \ cm^{-3}$ હોય,તો સિલ્વરનું પરમાણ્વીય દળ ગણો.

જો $bcc$ રચનામાં ઘન એકમકોષની ધારીની લંબાઇ $400 \, pm$ હોય, તો ધાતુની પરમાણ્વિય ત્રિજ્યા ........... $pm$ થશે.

Difficult
View Solution

જો $Na$ ધાતુનું સ્ફટિકીકરણ $bcc$ સ્ફટિક રચનામાં થતું હોય અને ધારની લંબાઈ $4.29 \ \mathop A\limits^o$ હોય,તો $Na$ ની ત્રિજ્યા કેટલી થાય?

એક સંયોજન $fcc$ બંધારણ ધરાવે છે. જો એકમ કોષની ઘનતા $3.4 \text{ g cm}^{-3}$ હોય,તો એકમ કોષની ધારની લંબાઈ કેટલી હશે? (મોલર દળ $= 98.99 \text{ g mol}^{-1}$)

તમાકુના બીજનું ગ્લોબિન $12.3 \, nm$ ના એકમ કોષ પરિમાણ અને $1.287 \, g \, cm^{-3}$ ની ઘનતા સાથે ફલક-કેન્દ્રિત ઘન $(FCC)$ સ્ફટિકો બનાવે છે. તેનું આણ્વીય દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo