એક ગોળાને $l$ લંબાઈના દોરા વડે લટકાવવામાં આવ્યો છે. ગોળાને તેના નિલંબન બિંદુની ઊંચાઈ સુધી પહોંચાડવા માટે તેને કેટલી લઘુત્તમ સમક્ષિતિજ વેગ આપવો પડે?

  • A
    $gl$
  • B
    $2gl$
  • C
    $\sqrt{gl}$
  • D
    $\sqrt{2gl}$

Explore More

Similar Questions

જ્યારે $2\, A$ નો પ્રવાહ બેટરીમાં ઋણથી ધન ટર્મિનલ તરફ વહે છે,ત્યારે તેની વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $12\, V$ છે. જો $3\, A$ નો પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે,તો બેટરીના ટર્મિનલ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $15\, V$ છે. બેટરીનું $emf$ ................ $V$ છે.

$40\,mm$ લાંબી સ્પ્રિંગ પર બળ લગાડીને તેને ખેંચવામાં આવે છે. જો સ્પ્રિંગને $1\,mm$ ખેંચવા માટે $10\,N$ બળની જરૂર પડતી હોય,તો સ્પ્રિંગને $40\,mm$ ખેંચવા માટે કરવું પડતું કાર્ય ............. $J$ છે.

નીચેનામાંથી એવી વનસ્પતિ પેશી ઓળખો જેમાં કોષદીવાલમાં લિગ્નિન જોવા મળતું નથી?

$Cr_2O_7^{2-}$ આયનો ધરાવતા નારંગી દ્રાવણને આલ્કલી સાથે પ્રક્રિયા કરાવતા પીળું દ્રાવણ બને છે,અને જ્યારે પીળા દ્રાવણમાં $H^{+}$ આયનો ઉમેરવામાં આવે છે,ત્યારે નારંગી દ્રાવણ મળે છે. આ શા માટે થાય છે તે સમજાવો.

નીચેનામાંથી કઈ દૈહિક રચનાની જટિલતા દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo