જ્યારે $0.50\, kg$ દળ લટકાવવામાં આવે ત્યારે એક સ્પ્રિંગ $0.20\, m$ ખેંચાય છે. જ્યારે $0.25\, kg$ દળ લટકાવવામાં આવે,ત્યારે તેનો દોલનનો આવર્તકાળ .... $sec$ થશે $(g = 10\, m/s^2)$

  • A
    $0.328$
  • B
    $0.628$
  • C
    $0.137$
  • D
    $1.00$

Explore More

Similar Questions

સ્પ્રિંગના છેડે જોડાયેલા બ્લોકના દળ પર દોલનનો આવર્તકાળ કેવી રીતે આધાર રાખે છે?

સમાન દળ ધરાવતી બે વસ્તુઓ $A$ અને $B$ ને $k_A$ અને $k_B$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવી છે. જો વસ્તુઓ એવી રીતે શિરોલંબ દોલન કરે છે કે જેથી તેમની મહત્તમ ગતિઊર્જા સમાન હોય,તો $A$ અને $B$ ના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?

$180 \text{ N/m}$ જેટલો બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે $0.2 \text{ kg}$ દળ લટકાવેલું છે. દોલનોનો કંપવિસ્તાર $4 \text{ cm}$ છે. જ્યારે દળ સંતુલન સ્થિતિમાં આવે, ત્યારે તેનો વેગ કેટલો હશે ($\text{ m/s}$ માં)?

એક સ્પ્રિંગના છેડે રહેલો કણ $t_1$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે,જ્યારે બીજી સ્પ્રિંગ માટે અનુરૂપ આવર્તકાળ $t_2$ છે. જો બે સ્પ્રિંગને શ્રેણીમાં જોડતા મળતો આવર્તકાળ $T$ હોય,તો

એક વજનરહિત સ્પ્રિંગ જેનો બળ અચળાંક $k$ છે,જ્યારે તેના પર $m$ દળ લટકાવવામાં આવે ત્યારે તે $n$ આવૃત્તિ સાથે દોલન કરે છે. સ્પ્રિંગને બે સમાન ભાગોમાં કાપવામાં આવે છે અને તેમાંથી એક ભાગ પર $2m$ દળ લટકાવવામાં આવે છે. હવે દોલનની આવૃત્તિ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo