$2$ લંબાઈની બાજુ ધરાવતો એક ચોરસ $x-$અક્ષની ઉપર આવેલો છે અને તેનો એક શિરોબિંદુ ઉગમબિંદુ પર છે. જો ઉગમબિંદુમાંથી પસાર થતી એક બાજુ $x-$અક્ષની ધન દિશા સાથે $30^o$ નો ખૂણો બનાવતી હોય,તો ચોરસના શિરોબિંદુઓના $x-$યામનો સરવાળો કેટલો થાય?

  • A
    $2\sqrt{3} - 1$
  • B
    $2\sqrt{3} - 2$
  • C
    $\sqrt{3} - 2$
  • D
    $\sqrt{3} - 1$

Explore More

Similar Questions

ધારો કે $ABCD$ એક ચોરસ છે અને $E$ એ $ABCD$ ની બહારનું એક બિંદુ છે જેથી $E, A, C$ તે ક્રમમાં સમરેખ છે. ધારો કે $EB = ED = \sqrt{130}$ અને $\triangle EAB$ અને ચોરસ $ABCD$ ના ક્ષેત્રફળ સમાન છે. તો,ચોરસ $ABCD$ નું ક્ષેત્રફળ શોધો.

સમીકરણ $4x^2+9y^2-8x+36y+4=0$ માંથી $x$ અને $y$ પદો દૂર કરવા માટે ઉગમબિંદુને કયા બિંદુ પર ખસેડવું જોઈએ?

જો $(-\sqrt{2}, \sqrt{2})$ એ બિંદુના કાર્તેઝિયન યામ હોય,તો તેના ધ્રુવીય યામ $.....$ છે.

એક ચોરસના વિકર્ણોનું છેદબિંદુ ઉગમબિંદુ પર છે અને યામ અક્ષો વિકર્ણો પર દોરવામાં આવ્યા છે. જો ચોરસની બાજુની લંબાઈ $a$ હોય,તો નીચેનામાંથી કયું ચોરસનું શિરોબિંદુ નથી?

Difficult
View Solution

જેના ધ્રુવીય યામ $\left(\frac{1}{2}, 120^{\circ}\right)$ છે તે બિંદુના કાર્તેઝિયન યામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo