$200\, m$ ઊંચા ટાવર પરથી એક પથ્થરને $20\, m/s$ ની ઝડપે સીધો ઉપર ફેંકવામાં આવે છે. તે જે ઝડપે જમીન સાથે અથડાય છે તે આશરે ........$m/s$ છે.

  • A
    $60$
  • B
    $65$
  • C
    $70$
  • D
    $75$

Explore More

Similar Questions

એક પદાર્થને ગુરુત્વાકર્ષણ હેઠળ $v_0$ ઝડપ સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. પ્રક્ષેપણની ક્ષણથી $\frac{v_0}{g}$ સમયગાળા દરમિયાન પદાર્થની સરેરાશ ઝડપ કેટલી હશે?

એક વિદ્યાર્થી દડાઓને શિરોલંબ ઉપરની તરફ એવી રીતે ફેંકે છે કે જ્યારે પહેલો દડો તેની મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે તે બીજો દડો ફેંકે છે. જો તે $3 \ s$ ના અંતરાલે દડા ફેંકતો હોય,તો દડા દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ કેટલી હશે ($m$ માં)? ($g = 10 \ m/s^2$ લો)

એક દડાને $t=0$ સમયે અમુક ઊંચાઈએથી સ્થિર સ્થિતિમાંથી નીચે પાડવામાં આવે છે. બીજા દડાને તે જ ઊંચાઈએથી $t=1 \,s$ સમયે નીચે પાડવામાં આવે છે. કેટલા સમય $t$ પર, બંને દડાઓ વચ્ચેનું અંતર $10 \,m$ થશે ($s$ માં)?

એક દડાને પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈ પરથી $v$ વેગ સાથે ઉપરની તરફ ફેંકવામાં આવે છે. દડો જમીન સાથે અથડાય તે સમય કેટલો હશે?

Difficult
View Solution

એક પદાર્થને અમુક વેગ સાથે ઉપરની તરફ ફેંકતા તે $20\,m$ ની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. જો બીજા પદાર્થનું દળ બમણું હોય અને તેને બમણા પ્રારંભિક વેગ સાથે ઉપર ફેંકવામાં આવે,તો તે કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે?..........$m$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo