એક ટાંકી ત્રણ પાઇપ $A, B$ અને $C$ દ્વારા $5$ કલાકમાં ભરાય છે. પાઇપ $C$ એ $B$ કરતા બમણી ઝડપી છે,અને $B$ એ $A$ કરતા બમણી ઝડપી છે. તો પાઇપ $A$ એકલો આ ટાંકીને ભરતા કેટલો સમય (કલાકમાં) લેશે?

  • A
    $20$
  • B
    $25$
  • C
    $35$
  • D
    $\text{નક્કી કરી શકાતું નથી}$

Explore More

Similar Questions

એક મોટું ટેન્કર બે પાઈપ $A$ અને $B$ દ્વારા અનુક્રમે $60$ અને $40$ મિનિટમાં ભરી શકાય છે. જો નળ $B$ નો ઉપયોગ કુલ સમયના અડધા સમય માટે કરવામાં આવે અને બાકીના અડધા સમય માટે નળ $A$ અને $B$ બંનેનો સાથે ઉપયોગ કરવામાં આવે,તો ખાલી ટેન્કરને ભરવામાં કેટલો સમય લાગશે?

બે પાઈપ $A$ અને $B$ એક ટાંકીને અનુક્રમે $18$ $minutes$ અને $9$ $minutes$ માં ભરી શકે છે,જ્યારે ત્રીજી પાઈપ $C$ આખી ભરેલી ટાંકીને $5$ $minutes$ માં ખાલી કરી શકે છે. શરૂઆતમાં $A$ અને $B$ ને $4$ $minutes$ માટે ખુલ્લા રાખવામાં આવે છે અને ત્યારબાદ $C$ ને પણ ખોલવામાં આવે છે. ટાંકી કેટલા સમયમાં ( $minutes$ માં ) ખાલી થશે?

બે પાઇપ $A$ અને $B$ એક ટાંકીને અનુક્રમે $3$ $\text{કલાક}$ અને $5$ $\text{કલાક}$ માં ભરી શકે છે. પાઇપ $C$ તેને $2$ $\text{કલાક}$ માં ખાલી કરી શકે છે. જો ત્રણેય પાઇપ એકસાથે ખોલવામાં આવે,તો ટાંકી કેટલા $\text{કલાક}$ માં ભરાઈ જશે?

એક પાઇપ બીજી પાઇપ કરતા ત્રણ ગણી ઝડપથી ટાંકી ભરી શકે છે. જો બંને પાઇપ સાથે મળીને ટાંકીને $36$ મિનિટમાં ભરી શકે,તો ધીમી પાઇપ એકલી ટાંકીને કેટલા સમયમાં (મિનિટમાં) ભરી શકશે?

એક ટાંકીમાં ત્રણ નળ બેસાડેલા છે. ખાલી ટાંકીને પ્રથમ અને બીજો નળ અનુક્રમે $3 \, h$ અને $4 \, h$ માં ભરે છે. ત્રીજો નળ ભરેલી ટાંકીને $5 \, h$ માં ખાલી કરે છે. જો ત્રણેય નળ એકસાથે ખોલવામાં આવે, તો ખાલી ટાંકી કેટલા સમયમાં ભરાશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo