$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી વર્તુળાકાર રીંગ તેની અક્ષ પર $\omega$ જેટલા અચળ કોણીય વેગથી ભ્રમણ કરે છે. દરેક $m$ દળ ધરાવતા બે પદાર્થોને રીંગના વ્યાસના વિરુદ્ધ છેડાઓ પર હળવેકથી જોડવામાં આવે છે. હવે રીંગ કયા કોણીય વેગથી ભ્રમણ કરશે?

  • A
    $\frac{\omega M}{M + m}$
  • B
    $\frac{\omega (M - 2m)}{M + 2m}$
  • C
    $\frac{\omega M}{M + 2m}$
  • D
    $\frac{\omega (M + m)}{M}$

Explore More

Similar Questions

અનુનાદ (Resonance) એ શેનું ઉદાહરણ છે?

કેલ્શિયમ નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે?

એક હીટ એન્જિન જેનો સિંક $300 ~K$ તાપમાને છે તેની કાર્યક્ષમતા $40 \%$ છે. સિંકનું તાપમાન અચળ રાખીને કાર્યક્ષમતા $60 \%$ સુધી વધારવા માટે,સોર્સનું તાપમાન કેટલું વધારવું પડે ($~K$ માં)?

પ્રથમ $50$ બેકી પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ કેટલું થાય?

નીચેનામાંથી કયું વિધાન પોટાશ એલમ માટે સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo