$R$ ત્રિજ્યા ધરાવતા એક પાતળા ગોલીય વાહક કવચ પર $q$ વિદ્યુતભાર છે. બીજો એક વિદ્યુતભાર $Q$ કવચના કેન્દ્ર પર મૂકવામાં આવે છે. કવચના કેન્દ્રથી $R/2$ અંતરે આવેલા બિંદુ $P$ પર સ્થિત વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

  • A
    $\frac{2Q}{4\pi\varepsilon_0 R}$
  • B
    $\frac{(q+Q)^2}{4\pi\varepsilon_0 R}$
  • C
    $\frac{2Q}{4\pi\varepsilon_0 R} - \frac{2q}{4\pi\varepsilon_0 R}$
  • D
    $\frac{2Q}{4\pi\varepsilon_0 R} + \frac{q}{4\pi\varepsilon_0 R}$

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $10^{-10} \ m$ થી ઘટાડીને $0.5 \times 10^{-10} \ m$ કરવા માટે તેમાં ઉમેરવી પડતી ઉર્જા કેટલી હશે?

જો $f(x) = \sqrt{\frac{x - \sin x}{x + \cos^2 x}}$ હોય,તો $\lim_{x \to \infty} f(x)$ શું થાય?

ફેરોસીનનું સૂત્ર શું છે?

$R$ વક્રતા ત્રિજ્યા ધરાવતી એક ગોળીય સપાટી હવા (વક્રીભવનાંક $1.0$) ને કાચ (વક્રીભવનાંક $1.5$) થી અલગ કરે છે. વક્રતા કેન્દ્ર કાચમાં છે. હવામાં મૂકવામાં આવેલ બિંદુવત વસ્તુ $P$ નું વાસ્તવિક પ્રતિબિંબ $Q$ કાચમાં મળે છે. રેખા $PQ$ સપાટીને બિંદુ $O$ પર છેદે છે,અને $PO = OQ$ છે. અંતર $PO$ કેટલું હશે ($,R$ માં)?

ચોક્કસ તાપમાને અને અનંત મંદને,સોડિયમ બેન્ઝોએટ,હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ ક્લોરાઇડની તુલ્ય વાહકતા અનુક્રમે $240$,$349$ અને $229 \ \Omega^{-1} \ cm^2 \ \text{equiv}^{-1}$ છે. સમાન પરિસ્થિતિમાં બેન્ઝોઇક એસિડની તુલ્ય વાહકતા $\Omega^{-1} \ cm^2 \ \text{equiv}^{-1}$ માં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo