એક ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ $CB$ મોડમાં એમ્પ્લીફાયર તરીકે થાય છે,જેમાં લોડ અવરોધ $5 \; k\Omega$ છે. એમ્પ્લીફાયરનો કરંટ ગેઈન $0.98$ છે અને ઇનપુટ અવરોધ $70 \; \Omega$ છે. તો વોલ્ટેજ ગેઈન અને પાવર ગેઈન અનુક્રમે કેટલા થશે?

  • A
    $70, 68.6$
  • B
    $80, 75.6$
  • C
    $60, 66.6$
  • D
    $90, 96.6$

Explore More

Similar Questions

$L$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતો એક તાર એક છેડેથી મજબૂત રીતે જકડાયેલો છે. જ્યારે તારના બીજા છેડાને $f$ બળ વડે ખેંચવામાં આવે છે,ત્યારે તેની લંબાઈમાં $l$ જેટલો વધારો થાય છે. સમાન દ્રવ્યના બીજા તારની લંબાઈ $2L$ અને ત્રિજ્યા $2r$ છે,જેને $2f$ બળ વડે ખેંચવામાં આવે છે. તો આ તારની લંબાઈમાં થતો વધારો શોધો.

ઉપવલય $x^2+4y^2+2x+16y+13=0$ ની ઉત્કેન્દ્રતા કેટલી છે?

એક સ્પર્ધામાં $A, B$ અને $C$ ભાગ લઈ રહ્યા છે. $A$ જીતે તેની સંભાવના $B$ કરતા બમણી છે, અને $B$ જીતે તેની સંભાવના $C$ કરતા બમણી છે, તો $A$ હારે તેની સંભાવના કેટલી?

નીચેનામાંથી કઈ વસ્તી આંતરક્રિયાનો ઉપયોગ તબીબી વિજ્ઞાનમાં એન્ટિબાયોટિક્સના ઉત્પાદન માટે વ્યાપકપણે થાય છે?

વર્તુળનું સમીકરણ જે ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને $x^2+y^2-6x+8=0$ તથા $x^2+y^2-2x-2y-7=0$ વર્તુળોને લંબછેદી રીતે છેદે છે,તે શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo