એક લંબગત સાઇનસૉઇડલ તરંગ $10\, cm/s$ ની ઝડપે ધન $x-$ દિશામાં દોરી પર ગતિ કરે છે. તરંગની તરંગલંબાઈ $0.5\, m$ છે અને તેનો કંપવિસ્તાર $10\, cm$ છે. કોઈ ચોક્કસ સમયે $t$ પર,તરંગનો સ્નેપ-શોટ આકૃતિમાં દર્શાવેલ છે. જ્યારે બિંદુ $P$ નું સ્થાનાંતર $5\, cm$ હોય ત્યારે તેનો વેગ કેટલો હશે?

  • A
    $\frac{\sqrt{3} \pi}{50} \hat{j} \, m/s$
  • B
    $-\frac{\sqrt{3} \pi}{50} \hat{j} \, m/s$
  • C
    $\frac{\sqrt{3} \pi}{50} \hat{i} \, m/s$
  • D
    $-\frac{\sqrt{3} \pi}{50} \hat{i} \, m/s$

Explore More

Similar Questions

આપેલ આકૃતિ કઈ અવસ્થા સૂચવે છે?

$x \in \mathbb{R}$ માટે,$3 \cos (4x - 5) + 4$ નો વિસ્તાર કયા અંતરાલમાં છે?

વિધાન : $HClO_4$ એ $HClO_3$ કરતા પ્રબળ એસિડ છે.
કારણ : $HClO_4$ માં $Cl$ નો ઓક્સિડેશન આંક $+7$ છે અને $HClO_3$ માં તે $+5$ છે.

$M$ ચુંબકીય મોમેન્ટ અને $I$ જડત્વની ચાકમાત્રા ધરાવતા ગજિયા ચુંબકને મુક્ત રીતે એવી રીતે લટકાવવામાં આવે છે કે જેથી તેની ચુંબકીય અક્ષ ચુંબકીય મેરિડિયન દિશામાં રહે. જો ચુંબકને ખૂબ જ નાના ખૂણે $\theta$ જેટલું સ્થાનાંતરિત કરવામાં આવે,તો કોણીય પ્રવેગ કેટલો હશે? (પૃથ્વીના સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા $= B_H$)

એક ઇલેક્ટ્રોન સ્થિર અવસ્થામાં રહેલા પરમાણુ સાથે અથડાય છે. ત્યારબાદ પરમાણુ $E_{photon}$ ઉર્જાનો ફોટોન ઉત્સર્જિત કરે છે. આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનની ઉર્જામાં થતો ફેરફાર $\Delta E_{elec}$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo