બે બિંદુવત વિદ્યુતભારો $4q$ અને $-q$ ને $x$-અક્ષ પર અનુક્રમે $x = -d/2$ અને $x = d/2$ પર સ્થિર રાખવામાં આવ્યા છે. જો ત્રીજા બિંદુવત વિદ્યુતભાર $q$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અર્ધવર્તુળાકાર માર્ગે ઉગમબિંદુથી $x = d$ સુધી લઈ જવામાં આવે,તો વિદ્યુતભારની સ્થિતિઊર્જા:

  • A
    $\frac{2q^2}{3\pi\varepsilon_0 d}$ જેટલી વધશે
  • B
    $\frac{3q^2}{4\pi\varepsilon_0 d}$ જેટલી વધશે
  • C
    $\frac{4q^2}{3\pi\varepsilon_0 d}$ જેટલી ઘટશે
  • D
    $\frac{q^2}{4\pi\varepsilon_0 d}$ જેટલી ઘટશે

Explore More

Similar Questions

એક ઇલેક્ટ્રોનને સ્થિર સ્થિતિમાંથી જ્યાં સ્થિતિમાન $-60\, V$ છે ત્યાંથી બીજા બિંદુએ જ્યાં સ્થિતિમાન $-20\, V$ છે ત્યાં લઈ જવા માટે કરવામાં આવતું કાર્ય .....$eV$ છે.

$10\, cm$ અને $15\, cm$ ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુતભારીત ગોળાઓને એક પાતળા તાર વડે જોડવામાં આવે છે. જો તેમની પાસે નીચેનામાંથી શું હોય તો કોઈ પ્રવાહ વહેશે નહીં?

$r$ ત્રિજ્યા ધરાવતા એક ચાપ પર વિદ્યુતભાર છે. રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે અને ચાપ કેન્દ્ર આગળ $\frac{\pi}{3}$ ખૂણો આંતરે છે. કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $r$ અંતરે આઠ સમાન વિદ્યુતભારો $q$ દ્વારા એક બિંદુવત વિદ્યુતભાર $q$ ઘેરાયેલો છે. જ્યારે કેન્દ્રમાં રહેલા બિંદુવત વિદ્યુતભારને અનંત અંતરે લઈ જવામાં આવે ત્યારે સ્થિત-વિદ્યુત અપાકર્ષણ બળો દ્વારા કેટલું કાર્ય કરવામાં આવે છે?

$1\,eV$ એટલે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo