એક પાત્રમાં $300 K$ તાપમાને એક મોલ ઓક્સિજન અને બે મોલ નાઈટ્રોજનનું મિશ્રણ છે. પ્રતિ $O_2$ અણુ અને પ્રતિ $N_2$ અણુ દીઠ સરેરાશ ભ્રમણીય ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1:1$
  • B
    $1:2$
  • C
    $2:1$
  • D
    બંને અણુઓની જડત્વની ચાકમાત્રા પર આધાર રાખે છે

Explore More

Similar Questions

એક બોક્સમાં ${H_2}$ અને $He$ વાયુઓનું મિશ્રણ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક પાત્રમાં $8 \, g$ $O_2$ અને $7 \, g$ $N_2$ વાયુઓ $10 \, atm$ દબાણે રહેલા છે. જો $O_2$ ને દૂર કરવામાં આવે,તો દબાણ ... $atm$ થશે.

Difficult
View Solution

એક વાયુ મિશ્રણમાં તાપમાન $T$ પર $2$ મોલ ઓક્સિજન અને $4$ મોલ નિયોન છે. તમામ વાઇબ્રેશનલ મોડ્સને અવગણતા,સિસ્ટમની કુલ આંતરિક ઉર્જા $...........\,RT$ થશે.

બે વાયુઓ $A$ અને $B$ કે જે સમાન દબાણ $P$,કદ $V$ અને નિરપેક્ષ તાપમાન $T$ ધરાવે છે,તેમને મિશ્ર કરવામાં આવે છે. જો મિશ્રણનું કદ $V$ અને તાપમાન $T$ હોય,તો મિશ્રણનું દબાણ કેટલું હશે?

તાપમાન $T$ પર એક વાયુ મિશ્રણમાં $2$ મોલ $O_2$ અને $4$ મોલ $Ar$ છે. તમામ કંપન મોડ્સને અવગણતા,તંત્રની કુલ આંતરિક ઉર્જા કેટલી થાય ($RT$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo