એક વાયુ મિશ્રણમાં તાપમાન $T$ પર $2$ મોલ ઓક્સિજન અને $4$ મોલ નિયોન છે. તમામ વાઇબ્રેશનલ મોડ્સને અવગણતા,સિસ્ટમની કુલ આંતરિક ઉર્જા $...........\,RT$ થશે.

  • A
    $8$
  • B
    $16$
  • C
    $4$
  • D
    $11$

Explore More

Similar Questions

એક પાત્રમાં બે અલગ-અલગ વાયુઓનું મિશ્રણ છે. શું બંને વાયુઓની ગતિઊર્જા સમાન હશે?

જો $T$ તાપમાને $2 \text{ mole}$ આદર્શ એકપરમાણ્વીય વાયુને $2T$ તાપમાને રહેલા બીજા $6 \text{ mole}$ આદર્શ એકપરમાણ્વીય વાયુ સાથે મિશ્ર કરવામાં આવે, તો મિશ્રણનું તાપમાન કેટલું થશે?

$27^{\circ}C$ તાપમાને રહેલા $22 \ gm$ $CO_2$ માં $37^{\circ}C$ તાપમાને રહેલા $16 \ gm$ $O_2$ ઉમેરતા અંતિમ તાપમાન $^oC$ માં કેટલું થશે?

આકૃતિમાં દર્શાવેલ પાત્રમાં બે ચેમ્બર છે,જે એક વિભાજક દ્વારા અલગ થયેલ છે,જેના કદ $V_1 = 2.0 \, L$ અને $V_2 = 3.0 \, L$ છે. આ ચેમ્બરોમાં $P_1 = 1.00 \, atm$ અને $P_2 = 2.00 \, atm$ દબાણે $\mu_1 = 4.0 \, mol$ અને $\mu_2 = 5.0 \, mol$ વાયુ ભરેલો છે. જ્યારે વિભાજક દૂર કરવામાં આવે અને મિશ્રણ સંતુલન પ્રાપ્ત કરે,ત્યારે દબાણની ગણતરી કરો.

$11 \, g$ $CO_{2}$ અને $14 \, g$ $N_{2}$ ના મિશ્રણ માટે $\gamma$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo